શોધખોળ કરો
Advertisement
ટ્રાફિક પોલીસે ટ્રેક્ટર ડ્રાઈવરને ફટકાર્યો 59 હજારનો મેમો, જાણો વિગત
હરિયાણાના ગુરુગ્રામમાં એક ટ્રેક્ટર ડ્રાઈવરને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્રાફિક પોલીસે 59 હજારનો મેમો ફટકાર્યો છે. ટ્રેક્ટટર ચાલકને ચાર મોટા મેમો ફટકાર્યા હતાં.
નવી દિલ્હી: પહેલી સપ્ટેમ્બરથી નવો મોટર વ્હીકલ એક્ટ લાગુ થઈ ગયો છે. નવા નિયમો અનુસાર હવે ટ્રાફિકના ઉલ્લંઘન કરવા પર 10 ગણો વધુ દંડ ભરવાની જોગવાઈઓ છે. એવામાં હરિયાણાના ગુરુગ્રામમાં એક ટ્રેક્ટર ડ્રાઇવરને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ટ્રાફિક પોલીસે 59 હજારનો મેમો ફટકાર્યો છે. ટ્રેક્ટટર ચાલકને ચાર મોટા મેમો ફટકાર્યા હતા.
15,000 કિંમતની સ્કૂટીનો ટ્રાફિક પોલીસે ફટકાર્યો 23,000 રૂપિયાનો દંડ, જાણો વિગતે
ગુરુગ્રામમાં ન્યૂ કોલોની પાસે મંગળવારે સીટી ટ્રાફિક પોલીસે આ ટ્રેક્ટર ચાલકને દંડ ફટકાર્યો હતો. ટ્રેક્ટર ડ્રાઈવર પાસે લાયસન્સ, ઇન્શ્યોરન્સ, આરસી નહોતી. સાથે ડ્રાઈવર દારું પીને ઓવર સ્પીડમાં હંકારી રહ્યો હતો અને એક બાઈક ચાલકને ટક્કર મારી તેની સાથે મારપીટ કરી રહ્યો હતો. જો કે બુધવારે ડ્રાઈવર કેટલાક દસ્તાવેજો રજૂ કરતા હવે તેણે 13 હજારનો જ દંડ ફટકારવો પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement