શોધખોળ કરો

Haryana New CM: નાયબસિંહ સૈની હશે હરિયાણાના નવા મુખ્યમંત્રી, ધારાસભ્ય દળના નેતા બન્યા

Haryana New CM: ભાજપે હરિયાણામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી છે

Haryana New CM: ભાજપે હરિયાણામાં ધારાસભ્ય દળના નેતાની પસંદગી કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં મળેલી બેઠકમાં નાયબ સિંહ સૈનીને ફરીથી ધારાસભ્ય દળના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટવામાં આવ્યા હતા. નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે (17 ઓક્ટોબર) હરિયાણામાં યોજાશે.

નાયબ સિંહ સૈનીના મુખ્યમંત્રી બનવા પર પાર્ટીના નેતાઓ અનિલ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહની નારાજગીની અટકળો વચ્ચે અમિત શાહે પોતે કમાન સંભાળી હતી અને નિરીક્ષક અમિત શાહ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહ્યા હતા. અહીં તેમણે એકતાનો સંદેશ આપ્યો હતો.

અનિલ વિજે નાયબ સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો

નોંધનીય છે કે હરિયાણાના પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજ અને કૃષ્ણ બેદીએ આગામી મુખ્યમંત્રી માટે નાયબ સિંહ સૈનીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. અમિત શાહના હરિયાણા આવવાનો અર્થ છે કે નાયબ સિંહ સૈનીને જવાબદારી સોંપવામાં આવે અને અનિલ વિજ અને રાવ ઈન્દ્રજીત સિંહને એક સાથે રાખવાનો છે. વાસ્તવમાં બંને નેતાઓ સમયાંતરે સીએમ બનવાનો દાવો કરતા રહ્યા છે.

સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ

હરિયાણાના વિધાયક દળના નેતા તરીકે નાયબ સિંહ સૈની ચૂંટાયા બાદ હવે સરકાર બનાવવાનો દાવો રાજભવનમાં રજૂ કરવામાં આવશે અને આગળની પ્રક્રિયા શરૂ થશે. શપથ ગ્રહણ સમારોહ ગુરુવારે (17 ઓક્ટોબર) યોજાશે.

નાયબ સિંહ સૈનીની પ્રતિક્રિયા

ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ નાયબ સિંહ સૈનીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું હતું કે, "હરિયાણાના લોકોએ પીએમ મોદીની નીતિઓને મંજૂરી આપી છે." સીએમ સૈનીએ કહ્યું કે તેઓ આજે જ રાજ્યપાલની સામે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. હરિયાણાના લોકોએ વચન આપ્યું છે કે તેઓ 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનવાના સંકલ્પને આગળ વધારવા માટે કામ કરશે.

હરિયાણામાં ભાજપને 48 બેઠકો મળી હતી

હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં ભાજપ 48 બેઠકો જીતીને સૌથી મોટી પાર્ટી બની હતી અને સરકાર બનાવવામાં સફળ રહી હતી. કોંગ્રેસને 37 બેઠકો મળી હતી. આઈએનએલડીને બે અને અપક્ષોને ત્રણ બેઠકો મળી હતી. સાવિત્રી જિંદાલ સહિત ત્રણેય અપક્ષોએ ભાજપને સમર્થન આપ્યું છે.

'માત્ર ભાજપ જ ત્રીજી વખત મુખ્યમંત્રી બનાવી શકે છે' - અમિત શાહ

હરિયાણાના નિરીક્ષક અમિત શાહે કહ્યું કે, "પીએમના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જે વિજય અને વિકાસની ગાથા રચાઈ છે તેની આ જીત છે. આ ભાજપની નીતિઓની જીત છે. દેશભરમાં રાજકીય માહોલમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભાજપ સિવાય કોઇ પણ પાર્ટીનો મુખ્યમંત્રી ત્રીજી વખત ચૂંટાઇને આવ્યો નથી. ચૂંટાયેલા તમામ ધારાસભ્યોએ સૈની પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, આ તારીખે ઓક્ટોબર માસના પગાર સાથે થશે પેન્શનની એડવાન્સ ચૂકવણી

Nigeria: પેટ્રોલ ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતા 90 લોકોના મોત,50થી વધુ ઘાયલ

મોદી સરકારની ખેડૂતોને દિવાળી ભેટ, આ રવી પાકોની MSPમાં કરાયો વધારો

લાખો કેન્દ્રિય કર્મચારીઓને દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કરાયો વધારો
લાખો કેન્દ્રિય કર્મચારીઓને દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કરાયો વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Accindet | ટ્રકે સાયકલ ચાલકને અડફેટે લઈ લેતા થયું મોત, જુઓ વીડિયોમાંSabarkantha| હિંમતનગરમાં ભયાનક અકસ્માત, બે બાઇક સામસામે ટકરાતા બેના મોત, એક ગંભીરJunagadh| આજથી સિંહ દર્શન શરૂ, પ્રવાસીઓની જીપ્સીને લીલી ઝંડી બતાવીને અપાયો જંગલમાં પ્રવેશBig Breaking | લાખો કેન્દ્રીય કર્મચારીઓને દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં કેટલો કરાયો વધારો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, આ તારીખે ઓક્ટોબર માસના પગાર સાથે થશે પેન્શનની એડવાન્સ ચૂકવણી
Gujarat: સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ, આ તારીખે ઓક્ટોબર માસના પગાર સાથે થશે પેન્શનની એડવાન્સ ચૂકવણી
Nigeria: પેટ્રોલ ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતા 90 લોકોના મોત,50થી વધુ ઘાયલ
Nigeria: પેટ્રોલ ભરેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતા 90 લોકોના મોત,50થી વધુ ઘાયલ
મોદી સરકારની ખેડૂતોને દિવાળી ભેટ, આ રવી પાકોની MSPમાં કરાયો વધારો
મોદી સરકારની ખેડૂતોને દિવાળી ભેટ, આ રવી પાકોની MSPમાં કરાયો વધારો
લાખો કેન્દ્રિય કર્મચારીઓને દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કરાયો વધારો
લાખો કેન્દ્રિય કર્મચારીઓને દિવાળીની ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો કરાયો વધારો
'વાવમાં કોંગ્રેસ ઠાકોરને ટિકીટ નહીં આપે' -પેટા ચૂંટણી મુદ્દે ગેનીબેન ઠાકોરે કર્યો મોટો ખુલાસો

ઓમર અબ્દુલ્લાએ જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી પદના શપથ, કોંગ્રેસનો સરકારની બહાર રહેવાનો નિર્ણય

SCO Summit 2024: જયશંકરે SCO બેઠકમાં લગાવી પાકિસ્તાનની ક્લાસ, આતંકવાદ પર શાહબાઝ શરીફની હાજરીમાં સંભળાવ્યું

Embed widget