શોધખોળ કરો
Advertisement
મોદી આજથી ઉઝબેકિસ્તાનના પ્રવાસે, ચીની રાષ્ટ્રપતિ સાથે NSG મામલે કરશે વાત
નવી દિલ્લીઃ NSG દેશોમાં ભારતનો સમાવેશ કરવા માટે ચીનના વિરોધ વચ્ચે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી આજે શંઘાઇ કૉ-ઑપરેશન ઑર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લેવા ઉઝબેકિસ્તાનના તાશકંદ જઇ રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીની મુલાકાત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે પણ થઇ શકે છે.
આશા વ્યક્ત કરવામાં આવે છે કે, પીએમ આ દરમિયાન NSG પર ચીનનું સમર્થન પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. સિયોલમાં હાલમાં NSGની બેઠક ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન ભારતની સભ્યતા પર પણ વાત થઇ શકે છે. એવા પણ સમાચાર મળી રહ્યા છે કે,23 અને 24 તરીખે NSGની બેઠકમાં ભારતની સભ્યાતા પર જોલ લગાડવા માટે વિદેશ સચિવ એસ.જયશંકરને પણ સિયોલ મોકલવામાં આવી શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
રાજકોટ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion