શોધખોળ કરો

તમાકુ ખાનારા થઈ જાવ સાવધાન, સરકારે બહાર પાડી તમાકુ પ્રોડક્ટ માટે નવી ચેતવણી

કોરોના વાયરસ મહામારીના વધતા જોખમને ધ્યાનમાં રાખતા આઈસીએમઆરે લોકોને તમાકુનું સેવન કરવાથી દૂર રહેવા અને જાહેર સ્થળો પર ન થૂકવાની અપીલ કરી છે.

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોનાવાયરસ સંક્રમણને રોકવા માટે તમાકુ પ્રોડક્ટને લઈને એક નોટિફિકેશ બહાર પાડ્યું છે. આ નોટિફિકેશન સોમવારે બહાર પાડવામાં આવ્યું. તેમાં તમાકુ પ્રોડક્ટના પેક્ટ પર નવી સ્વાસ્થ્ય ચેતવણી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, 1 સપ્ટેમ્બર, 2020 અથવા ત્યાર બાદ ઉત્પાદિત અથવા પેક કરવામાં આવેલ તમામ તમાકુ પ્રોડક્ટ પર પહેલા તસવીર હોવી જોઈએ. સાથે જ 1 સપ્ટેમ્બર 2021 અથવા ત્યાર બાદ બનાવવામાં આવનારી પ્રોડક્ટ અથવા પેક તસવીર નંબર 2 બતાવવી પડશે. આ નિયમોનું પાલન ન કરવા પર કાર્રવાઈ કરવામાં આવશે. આ પહેલા મંત્રાલયે તમામ રાજ્યોને સાર્વજનિક જગ્યા પર તમાકું ખાવા અને થૂકવા પર પ્રતિબંધ લગાવવા કહ્યું હતું. જો કોઈ એવું નહીં કરે તો સિગરેટ અને તમાકુ પ્રોડક્ટ અધિનિયમ 2003ની કલમ 20 અંતર્ગત કાયદાકીય કાર્રવાઈ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જે તસવીર છાપવાનો આદેશ આપ્યો છે તે વધારે ડરામણી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને તેના વિશે એક પત્ર પણ મોકલ્યો હતો. જેમાં કહ્યું છે કે, ‘બિન ધુમ્રપાનવાળી તમાકુ ખાવા, પાન મસાલા અને સોપારાથી શરીરમાં લાર વધારે બનવા લાગે છે અને તેનાથી થુંકવાની વધારે ઇચ્છા થાય છે. સાર્વજનિક સ્થળો પર થૂકવાથી કોવિડ-19ના પ્રસારમાં વધારો થઈ શકે છે.' કોરોના વાયરસ મહામારીના વધતા જોખમને ધ્યાનમાં રાખતા આઈસીએમઆરે લોકોને તમાકુનું સેવન કરવાથી દૂર રહેવા અને જાહેર સ્થળો પર ન થૂકવાની અપીલ કરી છે. પત્ર અનુસાર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારો પાસે જુદા જુદા કાયદા અંતર્ગત કોવિડ-19નો સામનો કરવા માટે જરૂરી અધિકાર છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ જ પૃષ્ઠભૂમિમાં, એ અપીલ કરવામાં આવે છે કે, જાહેર સ્થળે તમાકુ ખાવા અથવા તમાકુવાળી પ્રોડક્ટનું સેવન કરવું અથવા થુંકવા પર પ્રતિબંધ લગાવવા માટે યોગ્ય કાયદા અંતર્ગત જરૂરી પગલા લઈ શકાય છે.’ આ રાજ્યમાં લાગ્યો છે પ્રતિબંધ જણાવીએ કે, બિહાર, ઝારખંડ, તેલંગાના, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા, નાગાલેન્ડ અને અસમ જેવા કેટલાક રાજ્ય કોવિડ-19 મહામારી દરમિયાન પહેલા જ જાહેર સ્થલો પર તમાકુવાળી કોઈપણ પ્રોડક્ટના સેવન કરવા અને થૂંકવા પર પ્રતિબંધ લગાવી ચૂક્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.Kumar Kanani: ખ્યાતિ હોસ્પિટલે કૌભાંડ કર્યું અને ભોગવવાનું કેમ સામાન્ય જનતાએ? MLAનો ફરી લેટર બોંબSurat Diamond Industry: સુરતમાં હીરા ઉદ્યોગ પર 50 વર્ષના ઈતિહાસમાં સૌથી લાંબી મંદીNitin Patel : MLA હાર્દિક પટેલ મંત્રી બને તેવી નીતિન પટેલે કરી પ્રાર્થના

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget