શોધખોળ કરો

આર્થિક રાહત પેકેજ: મધમાખી ઉછેર માટે 500 કરોડ અને હર્બલ વનસ્પતિ ઉત્પાદન માટે 4,000 કરોડ ફાળવાશે

મધપાલનને લઈને રાજ્યમાં લગભગ 2 લાખ ખેડૂતોને ખેતીમાં મદદ મળશે. ગ્રામિણ વિસ્તારમાં મધપાલન આવકનું પૂરક સાધન છે.

નવી દિલ્હી: મધમાખી ઉછેરને લગતા માળખાગત વિકાસ માટેની યોજના અમલમાં મૂકવા માટે સરકારે મધપાલનથકી પણ ખેડૂતોને વધારાની આવક થાય તે માટે હવે મધસેક્ટરને વિશેષ પ્રોત્સાહન આપવા માટે 500 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મધપાલનને લઈને રાજ્યમાં લગભગ 2 લાખ ખેડૂતોને ખેતીમાં મદદ મળશે. ગ્રામિણ વિસ્તારમાં મધપાલન આવકનું પૂરક સાધન છે. લોકલથી ગ્લોબલ એ દિશામાં મોટું પગલું લઈ શકાય છે. મધમાખી પાલન થકી મધ નિકાસને પણ એક વેગ મળી શકે છે.
10 લાખ હેક્ટરમાં હર્બલ પાર્ક બનાવવામાં આવશે. જેમાં વિવિધ ઔષધીય પાકોની ખેતી કરવામાં આવશે. ઔષધીય પાકની ખેતી માટે વિશેષ લાભ થશે. ગંગા કિનારે એવા હજારો એકરમાં પ્લાન્ટેશન કરવામાં આવશે. હર્બલ ખેતી માટે 4 હજાર કરોડ રૂપિયા ફાળવાશે.
હાલમાં કોરોના કાળમાં હર્બલ ઔષધીઓ ખૂબ જ કામ આવી છે. હર્બલ પ્લાન્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સરકારે ચાર હજાર કરોડનું ફંડ ફાળવ્યું છે. જે માટે નેશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડ્સની મદદથી 25 લાખ હેક્ટરમાં તેની ખેતી કરવામાં આવશે. જેનાથી ખેડૂતોને પાંચ હજાર કરોડ રૂપિયાની આવક થશે. જન ઔષધિની ખેતી કરવાની સાથે તેના નેટવર્કનો પણ વિસ્તાર કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

મુંબઇના ભુલેશ્વરમાં દુર્ઘટના, 22 ફૂટ ઊંચી મૂર્તિ તૂટી પડતાં 2 લોકોના કમકમાટીભર્યાં મોત

Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો

‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર

IMD Alert: આવતીકાલે 25 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, 80kmph ઝડપે પવન ફૂંકાશે

વિડિઓઝ

Varanasi Flood : વારાણસીમાં ગંગાનું રૌદ્ર સ્વરૂપ
Gujarati Murder In US: અમેરિકામાં પાટીદાર યુવકની હત્યાથી હડકંપ
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત
Minister Kanti Amrutiya : વીજ થાંભલા મુદ્દે મંત્રી અમૃતિયાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Bhavnagar: ભાવનગર લઠ્ઠાકાંડમાં વધુ એક દર્દીનું મોત,મૃત્યુઆંક વધીને 13 પર પહોંચ્યો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
Change Rule :1 સપ્ટેમ્બરે બદલી રહ્યાં છે ડિમેટ અકાઉન્ટ અને મ્યુચ્યુઅલ ફંડ સહિતના આ મહત્વના નિયમો
'હોર્મુઝ હવે US નું', ટ્રમ્પે મેપ શેર કરી કર્યો દાવો, ઈરાને આપ્યો સણસણતો જવાબ

બાળકોના Aadhar માં અત્યારે જ ફ્રીમાં કરાવી લો બાયોમેટ્રિક અપડેટ, આ તારીખ પછી ચૂકવવો પડશે ચાર્જ

IND vs SL: કોણ છે સારાંશ જૈન? 33 વર્ષની ઉંમરે કેવી રીતે મળી ટીમ ઈન્ડિયામાં તક; જાણો વિગતે

IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
IND vs SL 2nd Test: ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી, સરાંશ જૈનનું ડેબ્યૂ, જાણો કોણ થયું બહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
‘મનુસ્મૃતિમાં એ શરમજનક છે કે, મહિલાઓને પિતા, પતિ અને...’, પુણેમાં રાહુલ ગાંધીનો પ્રહાર
Post Office માં 5 વર્ષની FD પર કેટલું મળી રહ્યું છે વ્યાજ? જાણો કેટલા રૂપિયાથી શરૂ કરી શકો છો રોકાણ

Embed widget