શોધખોળ કરો

’શેરબજારમાં મોટું જોખમ છે!’, એમ્પાયરનું ઉદાહરણ આપી રાહુલ ગાંધીએ પૂછ્યું – રોકાણકારોની કમાણી ડૂબી તો કોણ જવાબદાર?

Rahul Gandhi on Hinderburg Research: નેતા વિપક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે સેબીએ તેના ચીફ સામે લાગેલા ગંભીર આરોપો સાથે સમજૂતી કરી છે. તેમણે રોકાણકારોના પૈસાને લઈ સવાલ પણ પૂછ્યો.

Rahul Gandhi On Hindenburg Research: અમેરિકન રિસર્ચ કંપની હિંડનબર્ગ રિસર્ચે એક નવા રિપોર્ટમાં માર્કેટ રેગ્યુલેટર સેબી (SEBI)ના ચેરપર્સન માધવી પુરી બુચ પર અદાણી ગ્રૂપ સાથે મીટિંગનો સીધો આરોપ લગાવ્યો છે, જેના પછી ભારતીય રાજકારણ ખૂબ જ ગરમ થઈ ગયું છે. રવિવારે (11 ઓગસ્ટ, 2024), લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો સંદેશ જાહેર કર્યો અને આ મામલે ત્રણ મોટા સવાલો પૂછ્યા. રાયબરેલીના સાંસદે જણાવ્યું કે,નાના રિટેલ રોકાણકારોની સંપત્તિના રક્ષણની જવાબદારી સંભાળતી સેબીએ ચીફ સામેના ગંભીર આરોપો અંગે સમાધાન કર્યું છે. દેશભરના પ્રમાણિક રોકાણકારોને સરકાર તરફથી મહત્વપૂર્ણ પ્રશ્નો છે.

રાહુલ ગાંધીના સવાલો

રાહુલ ગાંધીએ તેમની પોસ્ટમાં ઉઠાવેલા ત્રણ પ્રશ્નો નીચે મુજબ છે: સેબીના ચેરમેન માધવી પુરી બુચે હજુ સુધી રાજીનામું કેમ આપ્યું નથી? જો રોકાણકારો તેમની મહેનતની કમાણી ગુમાવે છે, તો કોને જવાબદાર ગણવામાં આવશે... પીએમ મોદી, સેબી ચેરમેન કે ગૌતમ અદાણી? ખૂબ જ ગંભીર આરોપો સામે આવ્યા બાદ શું સુપ્રીમ કોર્ટ ફરી એકવાર આ મામલાની સુઓ મોટુ સંજ્ઞાન લેશે?

કોંગ્રેસના સાંસદના જણાવ્યા અનુસાર, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેપીસી તપાસથી આટલા ડરે છે અને તેનાથી શું બહાર આવી શકે છે. રાહુલ ગાંધી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં શરૂઆતમાં તેણે ક્રિકેટ મેચના અમ્પાયરનો પણ ઉલ્લેખ કર્યો હતો જે સમાધાન (ફિક્સિંગના સંદર્ભમાં) છે. તેણે એક પ્રશ્ન ઉઠાવ્યો અને ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મોટી આંતરરાષ્ટ્રીય મેચના અમ્પાયર જ કોમ્પ્રોમાઇઝ હશે તો તે મેચનું શું થશે.

સેબીના ચેરપર્સન માધવી બુચ પર લાગેલા આરોપો અંગે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકારજુગ ખડગેએ કહ્યું કે કૌભાંડની તપાસ માટે સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની રચના કરવાની જરૂર છે. તેમણે આરોપ લગાવ્યો કે જ્યાં સુધી જેપીસી આ મુદ્દાની તપાસ નહીં કરે ત્યાં સુધી એવી ચિંતા રહેશે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા સાત દાયકાથી સખત મહેનતથી બનેલી ભારતની બંધારણીય સંસ્થાઓ સાથે સમાધાન કરીને તેમના સાથીનું રક્ષણ કરવાનું ચાલુ રાખશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
Accident: રાજ્યમાં બે અલગ અલગ અકસ્માતમાં સાત લોકોના મોત, દ્વારકા જતા પદયાત્રીઓને કચડ્યા
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
પતિ સાથે ડિવોર્સનો ચાલી રહ્યો હતો કેસ, લિવ ઈન પાર્ટનર પાસે મહિલાએ માંગ્યું વળતર, જાણો કોર્ટે શું કહ્યુ?
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
Lionel Messi: ફૂટબોલર લિયોનેલ મેસ્સીએ લીધી વનતારાની મુલાકાત, શિવ પૂજા અને મહાઆરતીમાં લીધો ભાગ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો
Embed widget