શોધખોળ કરો

દેશના ખૂણે-ખૂણામાંથી ઘૂસણખોરોને શોધીને બહાર કરવામાં આવશે: અમિત શાહ

અમિત શાહે કહ્યું કે જે પ્રમાણે આસામમાં એનઆરસી લાગું કરવામાં આવી રહી છે તેવી રીતે દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવાની સરકારની યોજના છે.

નવી દિલ્હી: આસામ સહિત દેશમાંથી ઘૂસણખોરોને બહાર કાઢવાની કેન્દ્રની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા ગૃહ મંત્રી અમિત શાહે આજે રાજ્યસભામાં કહ્યું કે દેશના ખૂણે ખૂણામાંથી ગેરકાયદે રહેતા પ્રવાસી કે ઘૂસણખોરને ઓળખ કરીને તેમને દેશની બહાર કરવામાં આવશે. અમિત શાહે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પૂરક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિના અભિભાષણમાં રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી (એનઆરસી)નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ શાસકપક્ષ જે મેનિફેસ્ટોના આધારે ચૂંટાઈને આવ્યું છે તેમાં પણ આ મુદ્દે વાત કરવામાં આવી છે. અમિત શાહે કહ્યું, ‘દેશની એક એક ઈંચ પર જે ગેરકાયદે પ્રવાસીઓ રહે છે, અમે તેમને ઓળખ કરીને અને આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે દેશનિકાલ કરીશું’ શાહે આ વાત સમાજવાદી પાર્ટીના જાવેદ અલી ખાનના આ પ્રશ્નના જવાબમાં કહ્યું કે જે પ્રમાણે આસામમાં એનઆરસીને લાગું કરવામાં આવી રહી છે તેવી રીતે સરકારની યાજના છે કે દેશના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવે. કુલભૂષણ જાધવ કેસઃ ભારતની મોટી જીત, ICJ એ કુલભૂષણની ફાંસી પર લગાવી રોક રાષ્ટ્રપતિ અને સરકાર પાસે 25 લાખથી વધુ એવા આવેદનો મળ્યા છે. જેમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક ભારતીયને ભારતના નાગરિક માનવામાં આવ્યા નથી. જ્યારે એનઆરસીમાં કેટલાક એવા નાગરિકોને ભારતીય માની લેવામાં આવ્યા છે. જે બહારથી આવ્યા છે. તેમણે કહ્યું કે સરકારે સુપ્રીમ કોર્ટને વિનંતી કરી છે કે આ આવેદનો પર વિચાર કરવા માટે સરકારને થોડો સમય આપવામાં આવે. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદર રાયે પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર, આસામમાં એનઆરસીને 31 જુલાઈ 2019 સુધી પ્રકાશિત કરવામાં આવશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026 PM Modi Plan: એક કરોડ યુવાનોને કેવી રીતે મળશે AI ટ્રેનિંગ, શું છે PM મોદીનો પ્લાન?
Independence Day 2026 PM Modi Plan: એક કરોડ યુવાનોને કેવી રીતે મળશે AI ટ્રેનિંગ, શું છે PM મોદીનો પ્લાન?
છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’
છેલ્લા 5-7 દાયકામાં જે ન થયું, તે હવે 5-7 વર્ષમાં થશે; PM મોદીએ જાહેર કરી ‘શક્તિની સપ્તધારા’
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
PM Modi Independence Day Speech 2026: લાલ કિલ્લા પરથી ભારતીય બેન્કો અંગે શું બોલ્યા PM મોદી?
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
'માનસિક નક્સલવાદીઓ હજુ પણ તકની શોધમાં છે...' PM મોદીની ચેતવણી
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
5 નવા પરમાણુ રિએક્ટર, 100 ગીગાવોટ ન્યુક્લિયર વીજળી... PM મોદીએ દેશ માટે રાખ્યો વિશાળ ટાર્ગેટ
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Independence Day 2026: PM મોદીએ લાલા કિલ્લા પરથી ફ્રી કોચિંગ સાથે Gen Z માટે કરી આ મહત્વની જાહેરાત
Embed widget