શોધખોળ કરો

કોરોનાની રસી અંગે બહુ મોટા સમાચારઃ ભારતની સ્વદેશી કોરોની રસી બજારમાં આવતાં હજુ કેટલા મહિના લાગશે ?

કંપનીના અધિકારીઓએ કહ્યું હતું કે, રસીના ટ્રાયલ પતે પછી ડ્રગ્સ નિયમનકાર તરફથી જરૂરી મંજૂરી લેવામાં આવશે.

નવી દિલ્લીઃ કોરોનાના કહેર વચ્ચે દેશનાં લોકોએ કોરોનાની રસી માટે હજુ રાહ જોવી પડશે. ભારત બાયોટેક દ્વારા દેશમાં બનાવવામાં આવતી કોરોનાની સ્વદેશી વેક્સિન કોવેક્સિનને 2021નાં બીજા ક્વાર્ટરમાં એટલે કે જૂન પછી માર્કેટમાં મૂકવામાં આવે તેવી સંભાવના છે. આમ ભારતે સ્વદેશી રસી માટે હજુ બીજા સાત મહિના રાહ જોવી પડશે. કંપની આ વેક્સિન બનાવવા માટે 400 કરોડ રૂપિયાની આસપાસ રોકાણ કરશે. કંપનીના અધિકારીઓએ કહ્યું હતું કે, રસીના ટ્રાયલ પતે પછી ડ્રગ્સ નિયમનકાર તરફથી જરૂરી મંજૂરી લેવામાં આવશે. કંપની દ્વારા હાલ દેશમાં જુદાજુદા સ્થળે વેક્સિનની ત્રીજા તબક્કાની હ્યુમન ટ્રાયલ પૂરી કરવા આયોજન કરાયું છે. તેના આધારે રસીનું કોમર્શિયલ ઉત્પાદન શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે. કંપની ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) તેમજ નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ વાઈરોલોજી (NIV)ના સહયોગથી આ વેક્સિન બનાવી રહી છે. કંપનીનાં ઈન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ ડિરેકટર સાઈ પ્રસાદે કહ્યું હતું કે, ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની મંજૂરી પછી ટ્રાયલને સફળતા મળે ત્યારબાદ નવેમ્બરથી ડોઝ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાશે. દેશનાં 14 રાજ્યોમાં લગભગ 30 સ્થળે હોસ્પિટલદીઠ 200 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી

Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત

Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી

L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Onion Price: એક જ મહિનામાં ડુંગળીના ભાવ તળિયે, પ્રતિ મણ 200થી 350 રૂપિયા ભાવHMPV Virus : વાયરસને લઈને હવે વડોદરામાં પણ જાહેર કરાઈ એડવાઈઝરી, DEOએ આપી દીધી મોટી સૂચના?USA Fire News: લોસ એન્જલસમાં 25 હજાર એકરમાં ફેલાઈ આગ, હોલીવૂડ સ્ટાર્સના બંગલા ખાખGujarat Weather News: ગુજરાતનું  શિમલા બન્યું નલિયા, જાણો કેટલું નોંધાયું તાપમાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Weather: કાતિલ ઠંડીથી ઠૂંઠવાયું ગુજરાત, 6 શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે, જાણો હવામાન વિભાગની આગાહી
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Wildfire: લોસ એન્જલસમાં આગથી પેરિસ હિલ્ટન સહિત અનેક હસ્તીઓના બંગલાઓ થયા રાખ, હોટલમાં વિતાવવી પડી રાત
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
Los Angeles: જંગલમાં લાગેલી આગે મચાવી તબાહી, 1 હજારથી વધુ ઇમારતોને નુકસાન, હોલીવુડ હિલ્સ કરાવવામાં આવ્યું ખાલી
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
L&Tના ચેરમેન પર ફૂટ્યો Deepika Padukoneનો ગુસ્સો, કહ્યુ- આટલા સીનિયર થઇને...'
Recharge Plan: 200 રૂપિયાથી ઓછી કિંમતમાં ધાંસુ પ્લાન,હાઇ-સ્પીડ ડેટા અને ફ્રી કોલિંગ સુવિધા પણ,જુઓ સસ્તા રિચાર્જની યાદી

Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી પર હવે નવો વિવાદ,આફ્રિકામાં શરુ થયું આ ટીમનો બહિષ્કાર કરવાનું અભિયાન

Myths Vs Facts: શું રાત્રે કેળા ખાવાથી નુકસાન થાય છે? જાણી લો સત્ય

ફક્ત એક ક્લિક અને સમસ્યાનો અંત, પોલિસી હોલ્ડર્સ માટે મદદરૂપ છે 'બીમા ભરોસા પોર્ટલ'

Embed widget