શોધખોળ કરો
હૈદરાબાદઃ ગેંગરેપના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર
આ એન્કાઉન્ટર નેશનલ હાઈવે-44 પર થયું છે.

નવી દિલ્હીઃ હૈદ્રાબાદ ગેંગરેપના ચારેય આરોપીને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર નેશનલ હાઈવે-44 પર થયું છે. કહેવાય છે કે, પોલીસ આ ચારેય લોકોને ઘટનાસ્થલે લઈ જઈ રહી હતી જ્યાંથી ચારેયે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ પોલીસે ચારેય આરોપીઓનું એન્કાઉન્ટર કર્યું. હૈદ્રાબાદના બહારના વિસ્તાર શમશાબાદમાં 27 નવેમ્બરે રાત્રે ચાર ટ્રક ડ્રાઈવરો અને ક્લીનરે મળીને મહિલા ડોક્ટરની સાથે ગેંગરેપ કરી તેને સળગાવીને મારી નાખી હતી.
વધુ વાંચો





















