શોધખોળ કરો
Advertisement
રાજસ્થાનના સ્કૂલ સિલેબસમાં વિંગ કમાન્ડર અભિનંદનનો પાઠ ભણાવાશે, જાણો વિગત
જયપુરઃ પાકિસ્તાનની પકડમાંથી આશરે 60 કલાક બાદ પરત ફરેલા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની દેશમાં ચારેબાજુ ચર્ચા થઈ રહી છે. આ દરમિયાન રાજસ્થાનના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ દોતાસરાએ કહ્યું કે, રાજ્યના સ્કૂલના વિદ્યાર્થીઓએ એરફોરસના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની સ્ટોરી જાણવી જોઈએ. રાજસ્થાન સરકાર આ અંગે સ્કૂલ અભ્યાસક્રમમાં તેમની બહાદુરીના કિસ્સાની વાત ઉમેરવાનો ફેંસલો કર્યો છે. મંત્રીએ કહ્યું કે, આનાથી બાળકોને પ્રેરણા મળશે. તેમણે આ અંગેનું ટ્વિટ પણ કર્યું છે.
આ પહેલા જ્યારે પુલવામા હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા ત્યારે તેમણે કહ્યું હતું કે, સરકાર આ અંગેનો પાઠ અભ્યાસક્રમમાં સામેલ કરવાની વિચારણા કરી રહી છે. પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇકના 8 પુરાવા, જુઓ વીડિયો બાલાકોટમાં એર સ્ટ્રાઇકમાં 250 આતંકીઓ માર્યા ગયાઃ વી.કે. સિંહजोधपुर से पढ़े, हाल ही में पाकिस्तान की सरजमीं से अपने साहस एवम वीरता का परिचय देते हुए वापस लौटने वाले विंग कमांडर अभिनंदन के शौर्य के सम्मानस्वरूप सरकार ने अभिनंदन की शौर्य की कहानी को राजस्थान के स्कूली पाठ्यक्रम में शामिल करने का फैसला लिया है।#AbhinandanDiwas @DIPRRajasthan pic.twitter.com/MRjSLLWJxs
— Govind Singh Dotasra (@GovindDotasra) March 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement