શોધખોળ કરો

એર માર્શલે ધમકાવ્યા બાદ એરફોર્સના અધિકારીએ કર્યો સુસાઇડ, તપાસ શરૂ

નવી દિલ્લીઃ ઇન્ડિયન એરફોર્સે પોતાના એક અધિકારીના સુસાઇડ કેસની તપાસ શરૂ કરી દીધી છે. વિંગ કમાન્ડર રાજેશ તિવારીને ખરાબ ફાયરિંગ સ્કિલ્સ માટે વેસ્ટર્ન એર કમાન્ડ ચીફ એર માર્શલ એસબી દેવે ફટકાર લગાવી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, કથિત રીતે આ ફટકાર બાદ એસબી દેવે પોતાની સરકારી ગાડીમાં જ આત્મહત્યા કરી લીધી હતી. જોકે, એસબી દેવે પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા. ઘટના ગયા સપ્તાહની છે. સિરસા એરફોર્સ સ્ટેશનમાં આ ઘટના બની હતી. એરફોર્સના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, 25 ઓક્ટોબરના રોજ કેટલાક અધિકારીઓને સિક્યોરિટી ડ્રીલ માટે પસંદ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન જ્યારે રાજેશ તિવારીને સૌની સામે ધમકાવવામાં આવ્યા તો તેઓ ખૂબ દુખી થયા અને ડિસ્ટર્બ થઇ ગયા હતા. એરફોર્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તિવારીના મોતની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

RRB JE recruitment 2026: રેલ્વેમાં ખાલી 4098 જગ્યાઓ માટે થશે ભરતી, જાણો અરજીની ડેડલાઇન અને લાયકાત

CJP Protest: દિલ્હીમાં CJPના વિરોધ વચ્ચે સરકાર ઝુકી, 'જ્યારે કહેશો ત્યારે વાતચીત માટે તૈયાર'

Train Cancelled: 27થી 29 જુલાઈ સુધી અનેક ટ્રેનો રદ, કેટલીકના બદલાયા રૂટ, જુઓ સંપૂર્ણ યાદી

Weather Forecast Today: દેશના 18 રાજ્યોમાં આજે ભારે વરસાદની આગાહી, IMDએ આપી ચેતવણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Gujarat Rain : રાજ્યમાં આગામી 7 દિવસ રહેશે મેઘમહેર, આ જિલ્લામાં અતિ ભારે વરસાદનું એલર્ટ

Surat Rain: સુરતમાં 5 ઈંચ વરસાદથી જળબંબાકાર, ખાડી ઓવરફ્લો થતાં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

Navsari Rain: નવસારી જિલ્લામાં અતિભારે વરસાદથી પૂરની સ્થિતિ, પૂર્ણા-કાવેરી નદી ભયજનક સપાટીએ

Gujarat Rain:  ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતનો રેલવે વ્યવહાર ખોરવાયો,રેલવેએ મુસાફરોને કરી આ અપીલ

Gujarat Rain: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ટ્રેન-બસ સેવા ખોરવાઈ; 463 રસ્તાઓ બંધ

Valsad Rain: મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું પાણી, નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા

Embed widget