શોધખોળ કરો

UPSC 2nd ટૉપર અતહર આમિર પણ કરી રહ્યો છે બીજા લગ્ન, આ વખતે ડૉક્ટરને કરે છે ડેટ

અતહર આમિર ખાનની પહેલા લગ્ન આઇએએસ ટૉપ ટીના ડાભી સાથે થયા હતા, જે હંમેશા ચર્ચામાં રહી, પરંતુ આ લગ્ન ટકી ના શક્યા અને જલદી બન્નેના તલાક થઇ ગયા હતા.

Trending IAS Topper: UPSCમાં બીજે રેન્ક હાંસલ કરનારા અતહર આમિર ખાન (IAS Athar Amir Khan) એકવાર ફરીથી લગ્નના બંધનમાં બંધાવવા જઇ રહ્યો છે, આ વખતે તેની પત્ની શ્રીનગરની ડૉક્ટર મહરીન કાજી (Dr Mehreen Qazi) બનવા જઇ રહી છે. સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરવામાં આવેલી જાણકારીથી ખબર પડે છે કે અતહર આમિર ખાન અને મહરીને મેમાં સગાઇ કરી લીધી છે, અને આ વર્ષે ઓક્ટોબરમાં લગ્ન કરવાના છે. સગાઇની પુષ્ટી ખાને મોડી રાત્રે પોતાના ફેસબુક વૉલ પર કરી છે. બતાવવામાં આવી રહ્યું છે કે બન્ને છેલ્લા કેટલાય દિવસોથી એકબીજાને ડેટા કરી રહ્યાં હતા. 

View this post on Instagram
 
A post shared by Athar Aamir Khan (@atharaamirkhan)

અતહર આમિર ખાનની પહેલા લગ્ન આઇએએસ ટૉપ ટીના ડાભી સાથે થયા હતા, જે હંમેશા ચર્ચામાં રહી, પરંતુ આ લગ્ન ટકી ના શક્યા અને જલદી બન્નેના તલાક થઇ ગયા હતા. આ વર્ષે ટીના ડાભીએ રાજસ્થાનમાં જ પોતાના એક સાથી અધિકારી સાથે બીજા લગ્ન કરી લીધા હતા. 

કોણ છે ડૉ. મહરીન -
અતહર આમિર ખાનની થનારી હમસફર ડૉ. મહરીન પણ જમ્મુ-કાશ્મીરની રહેવાસી છે, અને તે પ્રૉફેશનથી એક ડૉક્ટર છે. તેની પાસે મેડિસિનમાં એમડીની ડિગ્રી છે. હાલમાં મહરીને ઉમર કૉલોની લાલ બજાર દિલ્હીમાં રહેતા અહીંની એક હૉસ્પીટલમાં પોતાની સેવાઓ આપી રહી છે. એક ડૉક્ટર હોવાની સાથે સાથે બિઝનેસ પણ કરે છે, જે અંતર્ગત આ મહિલાઓથી સંબંધિત બ્રાન્ડને પ્રોત્સાહન આપે છે. આ સોશ્યલ મીડિયામાં પણ ખુબ પૉપ્યુલર છે, આ જ કારણ છે કે મહરીનના ઇન્સ્ટાગ્રામ પર 200k થી વધુ ફોલોઅર્સ છે. 

અતહર આમિર ખાનની પહેલી પત્ની ટીના ડાભી (IAS Tina Dabi) સાથે લગ્ન 2021 માં તલાકની સાથે ખતમ થઇ ગયા હતા. ત્યારે અતહર ટીનાની સાથે જયપુરમાં જ ફરજ બજાવતા હતો. તલાક બાદ અતહરે પોતાના મૂળ સ્થાન શ્રીનગર (Shrinagar) પરત ફરવાનો ફેંસલો કર્યો હતો. આઇએએસ અધિકારી અતહર આમિર ખાન હાલમાં શ્રીનગરમાં એસએણસી આયુક્ત છે.

View this post on Instagram
 
A post shared by Athar Aamir Khan (@atharaamirkhan)

View this post on Instagram
 
A post shared by Dr. Mehreen Qazi (@dr_mehreen)

View this post on Instagram
 
A post shared by Sahil Malhotra (@houseobeautyybysahil)

View this post on Instagram
 
A post shared by Dr. Mehreen Qazi (@dr_mehreen)

---

આ પણ વાંચો..... 

ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતના આ વિસ્તારોમાં મેઘમહેર, 28 તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો

India Corona Cases Today: દેશમાં જુલાઈ મહિનામાં સતત ત્રીજા દિવસે નોંધાયા 16 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ

Crime News: ‘ખુન કા બદલા ખુન’,અમદાવાદમાં પુત્રની હત્યા કરનાર યુવકને પરિવારે જાહેરમાં રહેંસી નાખ્યો

Accident: રોડ અકસ્માતમાં ગુજરાતના આ બીજેપી નેતાનું મોત, કાર્યકરોમાં શોકની લાગણી ફેલાઈ

LRD પરીક્ષાની આન્સર-કીમાં વિસંગતતા અંગે આવ્યા મોટા સમાચાર, જાણો શું છે બાબત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો
NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
NEET UG 2024 Row: પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં
Embed widget