શોધખોળ કરો

ગુજરાતમાં આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી

ગાંધીનગરઃ ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદનું જોર વધશે.  અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે NDRFની વધુ પાંચ ટીમો તૈનાત કરવામાં આવશે. સૌરાષ્ટ્રમાં ત્રણ તો બનાસકાંઠા અને સુરતમાં એક- એક ટીમ તૈનાત કરવામાં આવશે.

હવામાન વિભાગે કરી છે આગાહી કે આગામી પાંચ દિવસ રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસશે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ વરસશે. હવામાન વિભાગના અનુસાર સાયક્લોનિક સર્ક્યુલેશનના પગલે ધોધમાર વરસાદ વરસશે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, દામોદર કુંડમાં પુર આવ્યું

જૂનાગઢ:  હવામાન વિભાગની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.  જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.  દોતલપરા, ખામધ્રોલ રોડ, બસ સ્ટેન્ડ રોડ, રેલ્વે સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે અનેક રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે.  જુનાગઢના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.  કોયલી, વાડલા, શાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.  

જૂનાગઢના ગીરનાર પર્વત પર સવારથી વરસી રહ્યો છે અવિરત વરસાદ, જેના કારણે સીઝનમાં સૌ પ્રથમ વખત દામોદર કુંડમાં પુર આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સોનરખ, કાળવા સહિતની નદીઓમાં નવા નીર આવ્યા છે. ગિરનાર પર્વત પર વરસાદના કારણે આહ્લાદક દ્રશ્યો પણ સર્જાયા છે. ગિરનાર તથા દાતાર પર્વત પર પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે જૂનાગઢમાં નદી નાળાઓમાં નવા નીરની આવક શરૂ થઈ છે.

Alaska : અલાસ્કામાં ટાઇટેનિક જેવી ઘટના બનતા રહી ગઈ, બરફના મોટા ટુકડા સાથે અથડાયું જહાજ, જુઓ વિડીયો

Sri Lanka: શ્રીલંકામાં પેટ્રોલનો એક લીટરનો ભાવ જાણીને આંખો ફાટી જશે, જાણો ક્યાં પહોંચ્યા પેટ્રોલના ભાવ

Amaravati Murder Case: અમરાવતી હત્યાકાંડનો માસ્ટર માઈન્ડ નાગપુરથી ઝડપાયો, મહારાષ્ટ્ર પોલીસને મળી મોટી સફળતા 

જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, દામોદર કુંડમાં પુર આવ્યું

Sri Lanka: શ્રીલંકામાં પેટ્રોલનો એક લીટરનો ભાવ જાણીને આંખો ફાટી જશે, જાણો ક્યાં પહોંચ્યા પેટ્રોલના ભાવ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી

મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર

Embed widget