શોધખોળ કરો

ઇમરાન ખાન 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનના નવા વડાપ્રધાન પદના લઇ શકે છે શપથ

  નવી દિલ્હીઃ ઇમરાન ખાન પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ એટલે કે 14 ઓગસ્ટના રોજ  વડાપ્રધાન પદના શપથ લઇ શકે છે. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરિક-એ-ઇન્સાફ દેશમાં 25 જૂલાઇના રોજ પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી હતી. પાર્ટીએ 270 બેઠકોમાંથી 116 બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ અગાઉ 30 જૂલાઇના રોજ ઇમરાન ખાને 11 ઓગસ્ટના રોજ શપથ લેવાની ઇચ્છા જાહેર કરી હતી. તેમની પાર્ટીએ જાહેરાત કરી હતી કે તેમણે બહુમતની સરકારની બનાવવા માટે ગઠબંધન કરવા વાતચીત મારફતે નીચલા સદનમાં પૂરતી સીટો મેળવી લીધી છે. અંતરિમ કાયદા મંત્રી અલી ઝફરે ગઇકાલે ડોન ન્યૂઝપેપરને જણાવ્યું હતું કે, મારી અને અંતરિમ વડાપ્રધાન સેવા નિવૃત જજ નસીરૂલ મુલ્કની ઇચ્છા છે કે નવા વડાપ્રધાનના શપથગ્રહણ 14 ઓગસ્ટના રોજ યોજાય. ઝફરે કહ્યું કે, 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટના રોજ અસેમ્બલીનું નવું સત્ર બોલાવવામાં આવી શકે છે. જો આ 11 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે તો વડાપ્રધાન પદના શપથ 14 ઓગસ્ટના રોજ યોજાઇ શકે છે અને તે દિવસે રાષ્ટ્રપતિ મમનૂન હુસેન નવા વડાપ્રધાનને શપથ લેવડાવી શકે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સરકારી શિક્ષકો માટે મોટા સમાચાર: શું ખરેખર 65 વર્ષની ઉંમરે થશે નિવૃત્તિ? જાણો નવું અપડેટ

ટર્બ્યુલન્સવાળી ફ્લાઇટના પાઇલટનો થયો ડોપ ટેસ્ટ, જાણો શું આવ્યો રિપોર્ટ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ

Embed widget