શોધખોળ કરો

લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે તણાવ વધ્યો, બન્ને દેશોએ બોર્ડર પર સૈનિકોની સંખ્યા વધારી

સૈન્ય સુત્રોએ બુધવારે આ વાતની માહિતી આપી, અને બતાવ્યુ કે, ભારતના ઉચ્ચ અધિકારી સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. વળી અમેરિકાએ કહ્યું કે, ચીની સૈનિકોનો આક્રમક વ્યવહાર ચીન દ્વારા ખતરાની યાદ અપાવે છે

નવી દિલ્હીઃ ભારતીય અને ચીની સેના વચ્ચે લદ્દાખ બોર્ડર પર બે અઠવાડિયા પહેલા થયેલી તીખી ઝપાઝપી બાદ સીમા પર તણાવ વધી ગયો છે. તણાવને ધ્યાનમાં રાખીને બન્ને દેશોએ લદ્દાખમાં ગલવાન ઘાટી અને પાંયોંગ ત્સો ઝીલની આસપાસના વિસ્તારોમાં વધારાના સૈનિકોની તેનાતી કરી દીધી છે. સૈન્ય સુત્રોએ બુધવારે આ વાતની માહિતી આપી, અને બતાવ્યુ કે, ભારતના ઉચ્ચ અધિકારી સતત સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. વળી અમેરિકાએ કહ્યું કે, ચીની સૈનિકોનો આક્રમક વ્યવહાર ચીન દ્વારા ખતરાની યાદ અપાવે છે. અમેરિકન વિદેશ વિભાગમાં દક્ષિણ અને મધ્ય એશિયા બ્યૂરોની નિવર્તમાન પ્રમુખ એલિસ વેલ્સે કહ્યું કે તેમને લાગે છે કે સીમા પર તણાવ એક ચેતાવણી છે કે ચીની આક્રમકતા હંમેશા માત્ર નિવેદનબાજી નથી હોતી. ભલે દક્ષિણ ચીન સાગર હોય કે ભારત સાથે લાગેલી સીમા હોય. અમે ચીનના ઉકસાવનારા અને પરેશાન કરનારા વ્યવહારને જોઇ રહ્યાં છીએ. લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે તણાવ વધ્યો, બન્ને દેશોએ બોર્ડર પર સૈનિકોની સંખ્યા વધારી સુત્રોએ કહ્યું કે ચીની સૈનિકોએ પાંયોંગ ઝીલની આસપાસના વિસ્તારોમાં પોતાની હાજરી વધારી દીધી છે, અને તળાવામં વધારાની નાવો પણ લઇને આવ્યા છે. સુત્રોઅ જણાવ્યુ કે બન્ને પક્ષોએ ડેમચોક અને દૌલત બેગ ઓલ્ડી જેવા સ્થળો પર વધારાના સૈનિક તૈનાત કર્યા છે. ગાલવાનની આસપાસના વિસ્તારો છેલ્લા છ દાયકાથી બન્ને દેશોની વચ્ચે વિવાદનુ કેન્દ્ર બન્યા છે. લદ્દાખમાં ભારત-ચીન વચ્ચે તણાવ વધ્યો, બન્ને દેશોએ બોર્ડર પર સૈનિકોની સંખ્યા વધારી સુત્રોએ કહ્યું ચીની પક્ષે ગલવાન ઘાટીમાં મોટી સંખ્યામાં ટેન્ટ લગાવી દીધા છે. આ પછી ભારતે પણ વિસ્તારમાં ચોક્સી રાખવાનુ શરૂ કરી દીધુ, ભારતે પણ વધારાના સૈનિક ત્યાં મોકલી દીધા છે. સુત્રોએ જણાવ્યુ કે, ચીની પક્ષે ગલવાન નદીની આસપાસ એક મહત્વપૂર્ણ રસ્તાંના નિર્માણ પર આપત્તિ દર્શાવી છે. પાંચમી મેએ લગભગ 250 ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે લોખંડના સળીયા અને ડંડાઓ સાથે ઝપાઝપી થઇ હતી, આમાં બન્ને બાજુના સૈનિકો ઘાયલ થયા હતા.

ટોપ સ્ટોરી

ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
નીતિશ કુમારે પટના એરપોર્ટ પર PM મોદીનું કર્યું સ્વાગત, 'કેબલ બ્રિજ'નું ઉદ્ઘાટન
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ
Accident: પૂર્વાંચલ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, ટ્રક પાછળ એમ્બ્યુલન્સ ઘૂસી જતાં 5નાં મૃત્યુ

વિડિઓઝ

ભુજથી ખાવડા હાઈવે ફરી વખત બન્યો રક્તરંજિત, પરિવારના 7 સભ્યોના કરુણ મોત
Hun To Bolish : હું તો બોલીશ : પોલીસે શરૂ કર્યા ભડાકા
Paresh Dhanani Statement : પરેશ ધાનાણીનો મોટો નિર્ણય! 2027ની ચૂંટણી નહીં લડવાનો કર્યો સંકલ્પ
Prashant Korat: કોળી સમાજની CM પદની માગ પર ભાજપની પ્રથમ પ્રતિક્રિયા, પ્રશાંત કોરાટે શું કહ્યું?
Paresh Dhanani: કોંગ્રેસમાં પાટીદારોના સ્થાનને લઈ પૂર્વ નેતા વિપક્ષ ધાનાણીનો ઘટસ્ફોટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
Kutch: કચ્છમાં ગમખ્વાર માર્ગ અકસ્માતથી અરેરાટી, એક જ પરિવારના 7 સભ્યોનાં ઘટનાસ્થળે મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
જૂનાગઢના કેશોદમાં ભયાનક અકસ્માત, કાર પલટ્યા બાદ લાગી ભીષણ આગ, ત્રણનાં કરુણ મોત
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
Iran: પશ્ચિમ એશિયામાં તણાવ વધ્યો, ઈરાને બહેરીનમાં અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ પર કર્યો હુમલો
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
ગુજરાતથી બંગાળ સુધી પાણીમાં મળ્યા 'ખતરનાક કેમિકલ', NGTએ કેન્દ્ર પાસે માંગ્યો જવાબ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
IND vs NZ: ટીમ ઈન્ડિયાએ વિદેશી ધરતી પર બનાવ્યો પોતાનો સૌથી મોટો સ્કોર, એક સાથે તૂટ્યા અનેક રેકોર્ડ્સ
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
Rajasthan: રાજસ્થાનના કોટામાં ભીષણ અકસ્માત, ખાટુશ્યામના દર્શન કરી પરત ફરતા 9 શ્રદ્ધાળુઓના મોત
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
PM મોદીના કેનેડા પ્રવાસ અગાઉ ટ્રેડ ડીલની તૈયારી, ભારત-કેનેડા વચ્ચે થઈ સહમતિ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
'ચૂંટણી લડીશ નહીં, લડાવીશ' -2027માં વિધાનસભા ચૂંટણી માટે પરેશ ધાનાણીનો મોટો સંકલ્પ
Embed widget