શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

India Corona Cases Today: ભારતમાં 24 કલાકમાં નોંધાયા 1.42 લાખ કેસ, જાણો ગઈકાલ કરતાં આજે કેટલા ટકા વધ્યા કેસ

India Covid-19 Cases: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.

 India Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ  તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે.નવા કેસ નોંધાયા છે અને 285 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 40,895 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,44,12,740 પર પહોંચી છે. દેશમાં ગઈકાલની તુલનાએ આજે 21 ટકા વધારે કેસ નોંધાયા છે. ગઈકાલે 1.30 લાખ કેસ નોંધાયા હતા.ઓમિક્રોનના કુલ કેસ 3071 થઈ ગયા છે.

  • એક્ટિવ કેસઃ 472169
  • કુલ ડિસ્ચાર્જઃ 3,44,12,740
  • કુલ મૃત્યુઆંકઃ4,83,463
  • કુલ રસીકરણઃ 150,61,92,903

India Corona Cases Today: ભારતમાં 24 કલાકમાં નોંધાયા 1.42 લાખ કેસ, જાણો ગઈકાલ કરતાં આજે કેટલા ટકા વધ્યા કેસ

વિદેશથી ભારત આવતાં પ્રવાસીઓએ શું કરવું પડશે

દેશમાં કોવિડ અને ઓમિક્રોન કેસો સતત વધતા જતા હોવાથી કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રિય પ્રવાસીઓ તેમજ ઓમિક્રોનના હળવા લક્ષણો તથા લક્ષણો વિનાના દર્દીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવી માર્ગદર્શિકા મુજબ ભારતમાં આજથી જ તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ ફરજિયાત સાત દિવસ હોમ ક્વોરેન્ટાઇન થવું પડશે. ત્યાર પછી આઠમા દિવસે આરટીપીસીઆર ટેસ્ટ કરાશે. નવા સરકારી સરકયુલરમાં જણાવાયું છે કે આ  ઉપરાંત કેટલીક માનક સંચાલન પ્રક્રિયા ૧૧મી જાન્યુઆરી ૨૦૨૨ થી અમલી થશે. જે હવે પછીના આદેશો સુધી ચાલુ રખાશે. નવા નિયમો પ્રમાણે ભારત આવવા માગતા લોકોએ ઑનલાઇન એર સુવિધા પોર્ટલ ઉપર સેલ્ફ-ડેકલેરેશન ફોર્મમાં એક સંપૂર્ણ તથા વિવરણાત્મક માહિતી આપવી પડશે. તેણે યાત્રા શરૂ કરતાં પહેલાં ૭૨ કલાકમાં કરવામાં આવેલા કોવિડ-૧૯ આરટીપીસીઆર ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ પણ અપલોડ કરવો પડશે. અન્ય વિવરણો ઉપરાંત, જે યાત્રિકોને આગમન પર ટેસ્ટ કરવાની જરૂર હોય તેમણે એર-સુવિધા પોર્ટલ ઉપર ઓનલાઇન ટેસ્ટ પ્રી બુકીંગ કરાવવું પડશે.

India Corona Cases Today: ભારતમાં 24 કલાકમાં નોંધાયા 1.42 લાખ કેસ, જાણો ગઈકાલ કરતાં આજે કેટલા ટકા વધ્યા કેસ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો

Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો

Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ

હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Govt.Teacher In Dubai :સરકારી શાળાનો આચાર્ય મેડિકલ રજા લઈ દુબઈમાં કરે છે બિઝનેસSaurashtra: BZ Scam News: કૌભાંડનો પર્દાફાશ, સૌરાષ્ટ્રના પણ ઘણાય લોકો છેતરાયા હોવાનો મોટો ઘટસ્ફોટHun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા વિરુદ્ધ લુકઆઉટ સર્ક્યુલર, સૌરાષ્ટ્રમાં પણ અનેક લોકોને છેતર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Surat: સુરતમાં સરકારી સ્કૂલનો આચાર્ય દુબઇમાં કરે છે જલસા, 33 વખત વિદેશ પ્રવાસ કર્યાનો ખુલાસો
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
Maharashtra New CM: એકનાથ શિંદેનું સરેન્ડર, ફડણવીસ બનશે CM કે ભાજપ આપશે સરપ્રાઇઝ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
હેમંત સોરેનનો શપથગ્રહણ સમારોહ આજે, રાહુલ,પવાર અને મમતા સહિત આ દિગ્ગજો રહેશે સામેલ
ટ્રેનમાં મુસાફરોને આપવામાં આવતા ધાબળા ક્યારે ધોવામાં આવે છે? લોકસભામાં રેલવે મંત્રીએ આપ્યો જવાબ

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી

શું તમને પણ અન્ય કરતા વધુ ઠંડી લાગે છે, તો આ વિટામીનની ઉણપના આપે છે સંકેત

‘સહમતિથી શારીરિક સંબંધ બાંધ્યા પછી દુષ્કર્મનો કેસ દાખલ કરવો ચિંતાજનક’, સુપ્રીમ કોર્ટની ટિપ્પણી

Embed widget