શોધખોળ કરો

બ્રહ્મપુત્ર નદી નીચે એક સાથે દોડશે ટ્રેન અને કાર; ભારતની પહેલી અંડરવોટર રોડ-કમ-રેલ ટનલને કેબિનેટની મંજૂરી

દેશની પહેલી ટ્વીન-ટ્યુબ અંડર વોટર ટનલ બનવા જઈ રહી છે. મોદી કેબિનેટે આજે આસામમાં બ્રહ્મપુત્ર નદી નીચે ગોહપુર અને નુમાલીગઢ વચ્ચે રેલ અને રોડ ટનલના નિર્માણને મંજૂરી આપી છે.

Twin Rube Underwater Tunnel: મોદી કેબિનેટે આજે શનિવારે (14 ફેબ્રુઆરી) આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે ગોહપુર અને નુમાલીગઢ વચ્ચે રેલ અને રોડ ટનલ બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ અંડરવોટર ટ્વિન ટ્યુબ રોડ ટનલ બનવાથી 240 kmનું અંતર ઘટીને માત્ર 34 km રહી જશે. બ્રહ્મપુત્રા નદીની નીચે 15.8 km લાંબી ટનલ બનાવવામાં આવશે.

દેશમાં પ્રથમ વખત ટ્વિન-ટ્યુબ અંડરવોટર ટનલ બનવા જઈ રહી છે. આ ટનલમાં વાહનો અને ટ્રેનો બંને ચલાવવાની સુવિધા હશે. આનાથી કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં સેના અને દારૂગોળાની અવરજવર ઝડપથી થઈ શકશે. એક ટ્યુબમાં સિંગલ રેલ ટ્રેકની સુવિધા હશે.

કેવી હશે ટનલની ડિઝાઈન

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવશે કે જ્યારે આ ટનલમાંથી ટ્રેનો પસાર થશે ત્યારે કોઈ વાહન ચાલી શકશે નહીં. આમાં બેલેસ્ટિક ટ્રેક હશે અને ટ્રેનો વીજળીથી ચાલશે. ટનલ, એપ્રોચ રોડ અને રેલવે ટ્રેક સહિત 33.7 કિલોમીટરના આખા પ્રોજેક્ટ પર અંદાજે 18,600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટનો ખર્ચ માર્ગ પરિવહન, રેલવે અને સંરક્ષણ મંત્રાલય સંયુક્ત રીતે ઉઠાવશે.     

કલાકોની મુસાફરી હવે મિનિટોમાં

તમને જણાવી દઈએ કે 2 લેનવાળી 2 યુનિડાયરેક્શનલ સુરંગો તરીકે ડિઝાઈન કરાયેલી આ સુરંગો બ્રહ્મપુત્રાના સૌથી ઊંડા તળિયેથી 32 મીટર નીચે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ 5 વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તે બની ગયા પછી ગોહપુર અને નુમાલીગઢ વચ્ચેની મુસાફરીનો સમય સાડા છ કલાકથી ઘટીને માત્ર 34 મિનિટ રહી જશે. તેનાથી અંતર 240 કિલોમીટરથી ઘટીને માત્ર 34 km થઈ જશે.   

નોર્થ ઈસ્ટને મોટી ભેટ

આ અંડરવોટર ટનલ બની ગયા પછી અરુણાચલ પ્રદેશ, મણિપુર અને અન્ય નોર્થ ઈસ્ટ રાજ્યો સાથે કનેક્ટિવિટી વધુ સારી બનશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નાણા મંત્રાલયે માર્ગ પરિવહન મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય દ્વારા 80:20 ફંડિંગની જોગવાઈ સાથે અંદાજે 14,900 કરોડ રૂપિયાના ખર્ચવાળી સુરંગને લીલી ઝંડી આપી હતી.               

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
e-PAN Card Online: આધાર કાર્ડથી મફતમાં બનાવો ઇન્સ્ટન્ટ e-PAN, જાણો અરજી કરવાની રીત
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાનઃ 16 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ ખાબકશે, 85 કિમીની ઝડપે ફૂંકાશે પવન
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
National Flag Disposal Rules: 15 ઓગસ્ટના રોજ રસ્તા પર તિરંગો પડેલો મળે તો અહીં ફરિયાદ કરો.
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ
ગંદકી, ફર્શ પર વિખરાયેલો સામાન અને અવ્યવસ્થા, બેંગલુરુમાં Zeptoનું વેરહાઉસ સીલ

વિડિઓઝ

Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે
Embed widget