શોધખોળ કરો
Advertisement
ભારત હવે વિકાસશીલ દેશ નહીં ગણાય, વર્લ્ડ બેંકે બદલી કેટેગરી
નવી દિલ્હી: ભારત હવે વિકાસશીલ દેશ નહીં ગણાય, વિશ્વ બેંકે ભારત અને વિશ્વના તમામ દેશોને તેની કમાણીના આધારે વર્ગીકૃત કર્યા છે. હવે ભારતને વિકાસશીલ દેશ તરીકે નહીં પરંતુ ‘લોઅર મિડિલ ઈનકમ’ વાળા દેશોમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતની સાથે પાકિસ્તાનને પણ આ શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે ખાસ વાત એ છે કે, ચીનને ‘અપર મિડિલ ઈનકમ’ દેશોની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. ચીનની સાથે મેક્સિકો, બ્રાઝીલને પણ આ શ્રેણીમાં રાખવામાં આવ્યું છે.
નવા વર્ગીકરણ કરેલી યાદી પ્રમાણે, જે દેશોને ગ્રૉસ નેશનલ ઈનકમ (પ્રતિ વ્યક્તિ) 1,045 ડૉલરથી ઓછી છે તેને લો ઈનકમ દેશ અથવા અર્થવ્યવસ્થા કહેવામાં આવશે. જ્યારે જે દેશોમાં ઈનકમ 1,046 ડૉલરથી લઈને 4,125 ડૉલરની વચ્ચે રહે છે તેને લોઅર મિડિલ ઈનકમ દેશ તરીકે ઓળખવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement