શોધખોળ કરો
Advertisement
સાંજે 5 કલાકે સેનાની ત્રણેય પાંખની જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ, પાકિસ્તાન વિરૂદ્ધ મોટા ખુલાસા થવાની શક્યતા
નવી દિલ્હીઃ ભારત દ્વારા પાકિસ્તાનમાં આતંકી કેમ્પર પર કરવામાં આવેલ કાર્રવાઈ બાદ પાકિસ્તાન ખૌફમાં છે. ગઈકાલે પાકિસ્તાની વાયુસેનાના વિમાન ભારતીય સરહદામાં ઘૂસી આવ્યા, તેમાંથી એક વિમાનને એરફોર્સે ફૂંકી માર્યું. ત્યાર બાદ બન્ને દેશોની વચ્ચે તણાવની સ્થિતિ વધી ગઈ છે.
જોકે આ મામલે આજે આખો સવારથી મીટિંગનો દોર ચાલુ છે ત્યારે આજે સાંજે પાંચ કલાકે ભારતની સેનાની ત્રણેય પાંખના વડા એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છે. અહેવાલ છે આ પ્રેસ કોન્ફરન્સમાં ગઈકાલે થયેલ હુમલાની જાણકારી આપવામાં આવી શકે છે. જેમાં પાકિસ્તાન વિરૂદ્ધ મોટો ખુલાસો થવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement