શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

ભારતે ફરી એકવાર કહ્યુ- તેલ અને ગેસની કિંમતો જવાબદારીપૂર્વક નક્કી કરે OPEC દેશ

  નવી દિલ્હીઃ ભારતે ફરી એકવાર પેટ્રોલિયમની નિકાસ કરતા દેશોના સંગઠન ઓપેકને તેલ તેમજ ગેસની કિંમતની જવાબદારી નક્કી કરવાનું કહ્યું છે. ભારતે કહ્યું કે, તેલ અને ગેસ કિંમતોમાં તાજેતરમાં જ આવેલી વૃદ્ધિ બજારના મૂલ્ય સિદ્ધાંતથી અલગ છે અને તેનાથી આયાતકાર દેશોને નુકસાન થઇ રહ્યું છે. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકાર દેશ છે. કાચા તેલની કિંમતો ચાર વર્ષના ઉચ્ચસ્તર પર જવા અને રૂપિયાની કિંમતોમાં થયેલા ઘટાડાને કારણે પેટ્રોલ, ડિઝલ અને રસોઇ ગેસની કિંમતોમાં રેકોર્ડ ઉંચાઇ પર પહોંચી ચૂક્યો છે. સરકારે તાજેતરમાંજ પેટ્રોલ-ડિઝલ પરના ટેક્સમાં ઘટાડો કર્યો હતો પરંતુ તે કિંમતોમાં સતત વધારાને કારણે સમાપ્ત થઇ ગઇ છે. ભારત અને ઓપેક વચ્ચે વાર્ષિક સંસ્થાગત વાર્તામાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આયાત દેશોના દ્રષ્ટિકોણને રાખ્યો હતો. દુનિયામાં કુલ ક્રૂડ ઓઇલનું ઉત્પાદનમાં ઓપેક દેશોની હિસ્સેદારી 45 ટકા છે. પ્રધાને કહ્યું કે, ઓપેકના મહાસચિવ મોહમ્મદ સાનુસી બારકિંદોની સાથે ત્રીજી ભારત ઓપેક ઉર્જા વાતચીત દરમિયાન મુલાકાત થઇ હતી. આ બેઠકમાં મે ક્રૂડ ઓઇલની વધતી કિંમતોનો મુદ્દો રાખ્યો હતો જેનાથી ભારત જેવા તેલ આયાત દેશ પ્રભાવિત થઇ રહ્યા છે. અમે તેમને જવાબદારીપૂર્વક કિંમતો નક્કી કરવા કહ્યુ છે જે ઉત્પાદક અને ગ્રાહકો બંન્નેના હિતમાં છે. ભારત પોતાની કુલ પેટ્રોલ અને ડિઝલની જરૂરીતાતના 83 ટકા આયાત કરે છે. જેમાં 85 ટકા ઓપેક દેશોમાંથી આવે છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી ભેટ, નિવૃત્તી બાદ મળતી આ રકમમાં 25 ટકાનો કર્યો વધારો

Cyclonic Storm Fengal: ચક્રવાત ફેંગલના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી 

સુરતમાં ત્રણ બાળકીના એકસાથે રહસ્યમય મૃત્યુ, આઇસ્ક્રિમ ખાધા બાદ  લથડી હતી તબિયત

Champions Trophy 2025: આખરે ભારત સામે ઝુક્યું પાકિસ્તાન, ચેમ્પિયન ટ્રોફીને લઈને સામે આવ્યા મોટા સમાચાર

ABP Premium

વિડિઓઝ

Ponzi Scheme : Bhupendrasinh Zala : BZ ગ્રુપની ઓફિસોને તાળા, CID ક્રાઇમની તપાસ તેજPonzi Scheme : Bhupendrasinh Zala : BZ ગ્રુપના એજન્ટ મયૂર દરજીનો વિદેશ યાત્રાનો વીડિયો વાયરલSurat News : મહુવા TDO પ્રકાશ મહાલાને પરિમલ પટેલે મારી દીધા 5 ફડાકા, જુઓ અહેવાલJunagadh Gadi Controversy | મહંત તનસુખગિરિ દેવલોક પામવાને લઈ હોસ્પિટલે કર્યો સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી ભેટ, નિવૃત્તી બાદ મળતી આ રકમમાં 25 ટકાનો કર્યો વધારો
સરકારી કર્મચારીઓને ભૂપેન્દ્ર પટેલ સરકારની મોટી ભેટ, નિવૃત્તી બાદ મળતી આ રકમમાં 25 ટકાનો કર્યો વધારો
Cyclonic Storm Fengal: ચક્રવાત ફેંગલના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી 
Cyclonic Storm Fengal: ચક્રવાત ફેંગલના કારણે તામિલનાડુ અને પુડુચેરીમાં રેડ એલર્ટ, ભારે વરસાદની આગાહી 
સુરતમાં ત્રણ બાળકીના એકસાથે રહસ્યમય મૃત્યુ, આઇસ્ક્રિમ ખાધા બાદ  લથડી હતી તબિયત
સુરતમાં ત્રણ બાળકીના એકસાથે રહસ્યમય મૃત્યુ, આઇસ્ક્રિમ ખાધા બાદ લથડી હતી તબિયત
Champions Trophy 2025: આખરે ભારત સામે ઝુક્યું પાકિસ્તાન, ચેમ્પિયન ટ્રોફીને લઈને સામે આવ્યા મોટા સમાચાર
Champions Trophy 2025: આખરે ભારત સામે ઝુક્યું પાકિસ્તાન, ચેમ્પિયન ટ્રોફીને લઈને સામે આવ્યા મોટા સમાચાર
Odisha Raid:  ભારતના ઈતિહાસની સૌથી મોટી IT રેડ,ટ્રકમાં ભરવામાં આવ્યા પૈસા...જાણો શું શું મળ્યું

ફ્લાઈટના ટોઈલેટમાં બેઠા પછી ભૂલથી પણ આ બટન ન દબાવવું, થશે આ મોટી સમસ્યા

ATM કાર્ડ દ્વારા EPFO ના પૈસા કેવી રીતે ઉપાડવા, શું આ માટે કોઈ કાર્ડ આપવામાં આવશે?

Russia Ukraine war: રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધનો આવશે અંત! ઝેલેન્સકીએ યુદ્ધવિરામ માટે રાખી આ શરત

Embed widget