શોધખોળ કરો

ભારતે પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, એલઓસી મારફતે થતાં વેપાર પર લગાવી રોક

ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનાં ચકન-દા-બાગ અને સલામાબાદમાં એલઓસી વેપારને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવી દિલ્હી: ભારત સરકારે પાકિસ્તાને મોટો કુટનીતિક ઝટકો આપ્યો છે. ગૃહમંત્રાલયે જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા દ્વારા પાકિસ્તા સાથે થયો વેપારને રોકી દેવાનો આદેશા આપ્યો છે. ગૃહમંત્રાલયના આદેશમાં કહેવામાં આવ્યું કે તપાસ એજન્સીઓને ખબર પડી હતી કે પાડોશી દેશ દ્વારા હથિયાર, કેફી દ્રવ્યો અને નકલી નોટો માટે આ માર્ગનો દુરઉપયોગ કરવામાં આવે છે. આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયનાં આદેશમાં કહેવામાં આવ્યું કે ભારત સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનાં ચકન-દા-બાગ અને સલામાબાદમાં એલઓસી વેપારને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કાર્યવાહી તે રિપોર્ટના આધાર પર કરવામાં આવી છે કે પાકિસ્તાન સ્થિત તત્વો દ્વારા હથિયારો, નશીલા પદાર્થો અને નકલી નોટો ફેલાવવા માટે આ વેપાર માર્ગનો દુરઉપયોગ કરે છે. એલઓસી વેપાર અત્યારે બારામૂલા જિલ્લાનાં ઉરીનાં સલામાબાદમાં અને પુંછ જિલ્લાનાં ચકન-દા-બાગમાં 2 વેપારી કેન્દ્રોથી સંચાલિત થાય છે. આ વેપાર અઠવાડિયામાં 4 દિવસ હોય છે અને આ બાર્ટર સીસ્ટમ અને ડ્યૂટી ફ્રી પર આધારિત છે. સરકારે નિવેનદનમાં કહ્યું કે એક મજબૂત દિશા-નિર્દેશ અને અમલીકરણ સીસ્ટમ પર કામ ચાલી રહ્યું છે અને આને અલગ અલગ એજન્સીઓની સલાહથી લાગુ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો

India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા

IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar:લીલા ગાંજાના છોડ સાથે SOGએ એકની કરી ધરપકડ, જુઓ ક્રાઈમ ન્યૂઝ | Abp AsmitaSurat Flight News: હવે બેંગકોકની ફ્લાઈટ આજથી શરૂ, પહેલા દિવસથી જ ફ્લાઈટ થઈ ગઈ ફુલJaipur Blast News: સ્કુલ પાસે જ કેમિકલ ટેન્કરમાં ભયાનક બ્લાસ્ટ, પાંચ લોકો બળીને ખાખ| Abp AsmitaGir Somnath News : ગીર સોમનાથના વેરાવળમાં નિવૃત્ત રેલવે સફાઇ કર્મચારી સાથે છેતરપીંડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
હરિયાણાના પૂર્વ CM ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, 89 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
Parliament Winter Session: લોકસભાની કાર્યવાહી અનિશ્વિતકાળ માટે સ્થગિત, રાજ્યસભામાં પણ હોબાળો
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
India-Bangladesh: ભારતનો એક નિર્ણય બાંગ્લાદેશને બરબાદ કરી દેશે,94% ભારત પર નિર્ભર છે યુનુસનો દેશ,જોઈ લો આંકડા
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
IND vs AUS: મેલબોર્ન ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર, 19 વર્ષના ખેલાડીને મળી તક
Jaipur CNG Truck Blast: જયપુરમાં CNG ટ્રકમાં થયો બ્લાસ્ટ,5ના મોત,અનેક લોકો દાઝી ગયા

RBI Rule: જો કોઈ બેંક ડૂબી જાય તો તમને કેટલા પૈસા મળશે, જાણી લો RBIના નિયમો

ઇ-વૉલેટ્સ મારફતે ઉપયોગ કરી શકાશે પીએફ ક્લેમના રૂપિયા, જાણો ક્યારથી મળશે સુવિધા?

અમદાવાદમાં ગુંડાતત્વોએ જાહેર રસ્તા પર હથિયાર લઈ મચાવ્યો આતંક, બે પોલીસકર્મી સસ્પેન્ડ

Embed widget