શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
દેશના રહેવાલાયક શ્રેષ્ઠ શહેરની યાદી જાહેર, જાણો, ગુજરાતના કયા ત્રણ શહેરોનો થયો સમાવેશ
કેન્દ્ર સરકારે દેશના શ્રેષ્ઠ શહેરની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ગુજરાતના ત્રણ શહેરનું નામ સામેલ છે. જાહેર થયેલ યાદીમાં પ્રથમ સ્થાને બેંગલુર, બીજા સ્થાને પૂના અને ત્રીજા સ્થાને અમદાવાદ છે.
![દેશના રહેવાલાયક શ્રેષ્ઠ શહેરની યાદી જાહેર, જાણો, ગુજરાતના કયા ત્રણ શહેરોનો થયો સમાવેશ India top city list declarer, three Gujrat city include in this list દેશના રહેવાલાયક શ્રેષ્ઠ શહેરની યાદી જાહેર, જાણો, ગુજરાતના કયા ત્રણ શહેરોનો થયો સમાવેશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/04212831/15.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
કેન્દ્ર સરકારે 10 લાખથી વધુ અને ઓછી વસ્તીવાળા શ્રેષ્ઠ શહેરની યાદી જાહેર કરી છે. મહત્વની વાત છે કે આ યાદીમાં ગુજરાતના ત્રણ શહેરોને સ્થાન મળ્યુ છે.
કેન્દ્રીય આવાસ અને શહેરી મામલાના મંત્રાલયે ગુરુવારે ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સ રેન્કિંગ 2020 લિસ્ટ જાહેર કર્યું છે, તેમાં બે અલગ અલગ કેટેગરી છે. એક કેટેગરી 10 લાખથી વધુ વસ્તીવાળા શહેરો અને બીજું 10 લાખથી ઓછી વસ્તીવાળા શહેરો એમ બે કેટેગરી છે.
આ યાદીમાં બેંગલુરુ, પુણે અને અમદાવાદ રહેવા માટે સૌથી શ્રેષ્ઠ ત્રણ શહેરોમાં સ્થાન મળ્યું છે.મહત્વની વાત એ છે કે, આ યાદીમાં ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, વડોદરા અને સુરત સામેલ છે. દિલ્લીને યાદીમાં 13મું સ્થાન મળ્યું છે.
10 લાખથી વઘુ વસ્તી ઘરાવતા શ્રેષ્ઠ શહેરની યાદી
![દેશના રહેવાલાયક શ્રેષ્ઠ શહેરની યાદી જાહેર, જાણો, ગુજરાતના કયા ત્રણ શહેરોનો થયો સમાવેશ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/04213547/1..jpg)
- બેંગલુરુ - 66.70
- પૂણે - 66.27
- અમદાવાદ - 64.87
- ચેન્નઈ - 62.61
- સુરત - 61.73
- નવી મુંબઈ - 61.60
- કોઈમ્બતૂર - 59.72
- વડોદરા - 59.24
- ઈન્દોર - 58.58
- ગ્રેટર મુંબઈ - 58.23
- સિમલા - 60.90
- ભુવનેશ્વર - 59.85
- સિલ્વાસા - 58.43
- કાકીનાડા - 56.84
- સેલમ - 56.40
- વેલ્લોર - 56.38
- ગાંધીનગર - 56.25
- ગુરુગ્રામ - 56.00
- દાવનગેરે - 55.25
- તિરુચિરાપલ્લી - 55.24
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)