શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

આજથી દેશની પ્રથમ ‘કિસાન રેલ’ સેવાનો પ્રારંભ, જાણો વિગતે

કેન્દ્રીય મંત્રી નરેંદ્ર સિંહ તોમરે આજે દેશની પ્રથમ 'કિસાન રેલ' ટ્રેનને મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના દેવલાલીમાંથી લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી.

મુંબઈઃ કેન્દ્રીય મંત્રી નરેંદ્ર સિંહ તોમરે આજે દેશની પ્રથમ 'કિસાન રેલ' ટ્રેનને મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના દેવલાલીમાંથી લીલી ઝંડી બતાવીને રવાના કરી હતી. આ ટ્રેન દેવલાલીથી બિહારના દાનાપુર વચ્ચે દોડશે. નરેંદ્ર સિંહ તોમરે વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી આ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. નરેંદ્ર સિંહ તોમરે કહ્યું કે આ ટ્રેન કૃષિ ઉત્પાદનો, ખાસ કરીને જલદી બગડી જાય એવી ચીજવસ્તુઓને સસ્તા દરે ટ્રાન્સપોર્ટ કરવામાં મદદરૂપ થશે. તે ઉપરાંત, કિસાનોને એમના પાક માટે યોગ્ય ભાવ મેળવવામાં પણ સહાયતા કરશે.
તોમરે કહ્યું, ભારતીય રેલવે કોરોના વાયરસ સંકટ દરમિયાન દેશભરમાં 96 રૂટ પર 4,610 ટ્રેનો દોડાવી છે જેથી ખાદ્યપદાર્થોનો પૂરવઠો જળવાઈ રહે. આ પ્રસંગે રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર હતા. એમણે કહ્યું કે કિસાનોને વર્ષો જૂની વેઠ-તકલીફોથી મુક્ત કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક પગલાં લીધા છે. જેના કારણે દેશના કિસાનો આત્મનિર્ભર બનશે અને સમૃદ્ધ બનશે.
રેલવેના રાજ્ય કક્ષાના પ્રધાન સુરેશ અંગડી, મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસ, મહારાષ્ટ્રના નાગરી પૂરવઠા, ગ્રાહક રક્ષણ ખાતાના પ્રધાન છગન ભુજબળ પણ આ વર્ચ્યુઅલ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો

IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ

IPL Auction Unsold List: હરાજીના પ્રથમ દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, વોર્નર-જોની બેયરસ્ટો પણ સામેલ

ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL 2025: પ્રથમ દિવસે 84 ખેલાડી ઉતર્યા હરાજીમાં, 72 ખેલાડીઓ પર 467.95 કરોડ ખર્ચાયા, પંત સૌથી મોંઘો ખેલાડી
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction Unsold List: હરાજીના પ્રથમ દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, વોર્નર-જોની બેયરસ્ટો પણ સામેલ
IPL Auction Unsold List: હરાજીના પ્રથમ દિવસે આ સ્ટાર ખેલાડીઓ રહ્યા અનસોલ્ડ, વોર્નર-જોની બેયરસ્ટો પણ સામેલ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો

સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો

Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો

પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!

Embed widget