શોધખોળ કરો
Advertisement
ઈંદોરઃ ચાર માળની ગેરકાયદેસર બિલ્ડિંગને દારૂગોળાથી ઉડાવી દેવામાં આવી, જુઓ વીડિયો
ગણતરીની સેંકડોમાં જ આખું બિલ્ડિંગ પત્તાના મહેલની માફક ધરાશાયી થયું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
ઈંદોરઃ શહેરના કામધેનુ નગરમાં ગેરકાયદેસર બનેલી ચાર માળની બિલ્ડિંગને તોડવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શરૂ કરવામાં આવી હતી. જેમાં પહેલા જેસીબીની મદદથી બિલ્ડિંગની નીચલી દિવાલને તોડવામાં આવી. જે બાદ તેમાં દારૂગોળો ભરવામાં આવ્યો અને બ્લાસ્ટ કરીને ઉડાવી દેવામાં આવી હતી. ગણતરીની સેંકડોમાં જ આખું બિલ્ડિંગ પત્તાના મહેલની માફક ધરાશાયી થયું હતું. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે.
ઉત્તરપ્રદેશ BJPને મળ્યા નવા અધ્યક્ષ, યોગી સરકારના મંત્રીને મળી મોટી જવાબદારી બોલીવુડની આ એક્ટ્રેસના લગ્નની તસવીરો આવી સામે, પ્રેમી સાથે કાશ્મીરમાં ગુપચુપ રીતે કર્યા હતા લગ્ન, જુઓ તસવીરો#WATCH: An illegal building was demolished by Municipal Corporation at Kamdhenu Nagar in Indore, earlier today. #MadhyaPradesh pic.twitter.com/RdCLiJDI6W
— ANI (@ANI) July 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ક્રિકેટ
Advertisement