શોધખોળ કરો

10 સેટેલાઈટ લૉન્ચ કરવા માટે PSLV-C49નું કાઉન્ટડાઉન શરુ, નવ વિદેશી ઉપગ્રહ કરશે લોન્ચ

જો ઈસરો આ 9 વિદેશી ઉપગ્રહોને અંતરિક્ષમાં પહોંચાડવામાં સફળ થશે તો ભારત 328 વિદેશી ઉપગ્રહોને સફળતાપૂર્વક અંતરિક્ષમાં લઈ જવાનો રેકોર્ડ બનાવશે.

નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષ એજન્સી સાત નવેમ્બરે પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV-C49) ને લોન્ચ કરવાની તૈયારીમાં છે તેની સાથે જ ભારત આ યાન મારફતે દેશના રડાર ઈમેજિંગ ઉપગ્રહ (સેટેલાઈટ) અને નવ અન્ય વિદેશી ઉપગ્રહોને પણ અંતરિક્ષમાં લોન્ચ કરવા જઈ રહ્યું છે. આ ઉપગ્રહ લોન્ચ કર્યા બાદ ભારતીય અંતરિક્ષ એજન્સી કુલ 328 વિદેશી ઉપગ્રહોને સફળતાપૂર્વક અંતરિક્ષમાં લઈ જનારી એજન્સી બની જશે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO)ના એક વરિષ્ઠ અધિકારીએ IANSને જણાવ્યું હતું કે, ‘શ્રીહરિકોટા રૉકેટ પાર્ટ પરથી 7 નવેમ્બરે 10 ઉપગ્રહોવાળા રોકેટને 3.02 વાગ્યે લોન્ચ કરવામાં આવી શકે છે. જ્યારે લોન્ચ પેડ પહેલા રોકેટ લોન્ચ માટે 26 કલાકની ઉલટી ગણતરી શુક્રવારે બપોરથી શરુ થઈ થશે.’ ઉલ્લેખનીય છે કે, PSLV-C49 નું લોન્ચિંગ ઈસરોનું આ વર્ષનું પ્રથમ મિશન છે. આ લોન્ચથી ભારત પોતાના રડાર ઈમેજિંગ ઉપગ્રહ સાથે 9 વિદેશી ઉપગ્રહો પણ લોન્ચ કરશે. તેમાં લિથુઆનિયા, લક્સમબર્ગ(ક્લેઓસ સ્પેસના 4 મેરીટાઈમ એપ્લીકેશન સેટેલાઈટ), અને યૂએસ( 4-લેમુર મલ્ટી મિશન રિમોટ સેન્સિંગ સેટેલાઈટ) સામેલ છે. જો ઈસરો આ 9 વિદેશી ઉપગ્રહોને અંતરિક્ષમાં પહોંચાડવામાં સફળ થશે તો ભારત 328 વિદેશી ઉપગ્રહોને સફળતાપૂર્વક અંતરિક્ષમાં લઈ જવાનો રેકોર્ડ બનાવશે. ભારતે સૌપ્રથમ વર્ષ 1999માં વિદેશી સેટેલાઈટને અંતરિક્ષમાં મોકલવાનું શરુ કર્યું હતું. જેના બાદ અત્યાર સુધી ભારતે બે દાયકામાં 319 વિદેશી ઉપગ્રહો લોન્ચ કરી દીધાં છે. જેમાં એક ચીની ઉપગ્રહ પણ સામેલ છે. જ્યારે ભારત સરકાર અનુસાર, ઈસરોએ 26 દેશોના ઉપગ્રહો લોન્ચ કરીને છેલ્લા પાંચ વર્ષમાં 1245.17 કરોડ રૂપિયાની કમાણી કરી છે. નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન 2017-18માં લોન્ચ ઈનકમ 232.56 કરોડ રૂપિયાથી 324.19 કરોડ રૂપિયા હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
Embed widget