શોધખોળ કરો
Advertisement
પુત્રીના 500 કરોડના લગ્ન કરાવનાર કર્નાટકના પૂર્વ મંત્રીની કંપનીમાં IT ની રેડ
નવી દિલ્લીઃ પોતાની પુત્રીના લગ્નમાં 500 કરોડનો ખર્ચ કરનાર કર્નાટકના પૂર્વ મંત્રી જનાર્દન રેડ્ડીની માઇનિંગ કંપની પર આયકર વિભાગે (IT) રેડ પાડી હતી. રેડ બાદ આયકર વિભાગની ટીમે ઘણી ફાઇલો જપ્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આયકર વિભાગ જનાર્દન રેડ્ડીના ઘરે પણ રેડ પાડી શકે છે.
નોટબંધી વચ્ચે પોતાની પુત્રીના લગ્નમાં 500 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. તે દેશના મીડિયમાં ચર્ચાનું કેંદ્ર બની હતી. લગ્ન માટે રેડ્ડીએ દક્ષિણ ભારતીય ફિલ્મોના જાણીતા આર્ટ ડિરેક્ટર પાસે લગ્નનો મંડપ ડિઝાઇન કરાવ્ય હતો.
જનાર્દન રેડ્ડીની પુત્રીના લગ્ન બીજેપીના અને કૉંગ્રેસના ઘણા દિગ્ગજ નેતા ઉપસ્થિત રહ્યા હતા. જનાર્દન રેડ્ડી ગેરકાયદેસર ખનના આરોપમાં 3 વાર જેલ પણ જઇ આવ્યા છે. ગયા વર્ષે જ જમાનત પર છુટ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement