શોધખોળ કરો

Rajasthan News: જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી, બે કલાક ચાલ્યું સર્ચ ઓપરેશન 

જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી.

રાજસ્થાનના જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટને શુક્રવારે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જયપુર એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. એરપોર્ટ પર તૈનાત સુરક્ષાકર્મીઓ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આખા એરપોર્ટ કોમ્પ્લેક્સની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. જે બાદ સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.

જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બની ધમકી મળ્યા બાદ શુક્રવારે સુરક્ષા એજન્સીઓએ સંયુક્ત રીતે સંપૂર્ણ તપાસ હાથ ધરી હતી. એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ મમતા મીનાએ જણાવ્યું કે એરપોર્ટના સત્તાવાર ઈમેલ પર ધમકી મળી હતી. લગભગ બે કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન એરપોર્ટ પરિસરમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. સાયબર સેલ મેલ મોકલનારને શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે.

તેમણે કહ્યું કે માહિતી મળ્યા બાદ પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF) અને ડોગ સ્કવોડે એરપોર્ટ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પરંતુ આ દરમિયાન કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું. 

ધમકી બાદ એરપોર્ટ પર BDS, CISF અને ડોગ સ્કવોડની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. લગભગ બે કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં એરપોર્ટ પરિસરમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. આ પહેલા પણ 27 ડિસેમ્બરે જયપુર સહિત અડધો ડઝનથી વધુ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી, પરંતુ તપાસમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું

ABP Premium

વિડિઓઝ

Gujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાગર્દી ભોંય ભેગી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Ahmedabad News: જુહાપુરા વિસ્તારમાં મોડી રાત્રે જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક અને કાર વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
દેવેન્દ્ર ફડણવીસ સરકારના મંત્રીઓને વિભાગની થઈ ફાળવણી, શિંદેને ગૃહ મંત્રાલય ન મળ્યું, અજિતને જે માંગ્યું તે મળ્યું
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

20 છગ્ગા.. 13 ચોગ્ગા અને 201 રન, 21 વર્ષના આ બેટ્સમેને ફટકારી ઈતિહાસની સૌથી ઝડપી ડબલ સેન્ચુરી

કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

Embed widget