શોધખોળ કરો

જયપુરમાં નદી કિનારે ફરતી હતી વિદેશી યુવતી, અચાનક કાઢી નાંખ્યા બધા કપડાને......

ઘટનાના થોડા સમય પહેલા યુવતી નદી કિનારે આંટા ફેરા મારતી હતી પરંતુ અચાનક જ તેણે કપડાં કાઢી નાંખ્યા અને નદીમાં છલાંગ લગાવી દીધી હતી.

જયપુરઃ રાજસ્થાનના જયપુરની દ્રવ્યવતી નદીમાં એક વિદશી યુવતીએ અચાનક છલાંગ લગાવી દીધી હતી. ઘટનાના થોડા સમય પહેલા યુવતી નદી કિનારે આંટા ફેરા મારતી હતી પરંતુ અચાનક જ તેણે કપડાં કાઢી નાંખ્યા અને નદીમાં છલાંગ લગાવી દીધી. જોતજોતામાં યુવતી પાણીના પ્રવાહમાં તણાવા લાગી. કોઈ વ્યક્તિ દ્વારા આ અંગેની જાણ પોલીસને કરવામાં આવી હતી. થોડીવારમાં પોલીસ ત્યાં પહોંચી તો નદીમાં થોડે દૂર યુવતીના માથાના વાળ દેખાતા હતા. સ્થળ પર હાજર માનસરોવર પોલીસ સ્ટેશનના એસએચઓ સુરેન્દ્ર યાદવે તરત જ નદીમાં છલાંગ લગાવી દીધી. તેના સાથે કોન્સ્ટેબલ ગણેશ પણ પાણીમાં કૂદ્યો. ઘણી મહેનત બાદ યુવતીને બચાવવામાં સફળતા મળી હતી. જ્યારે એસએચઓ સુરેન્દ્ર યાદવ મહિલાને બચાવવાની કોશિશ કરતા હતા ત્યારે તેનો વિરોધ કરતી હતી. યુવતીએ એસએચઓને લાતો મારવાનો અને બચકા ભરવાનો પ્રયત્ન પણ કર્યો હતો.  યુવતીને કાંઢે લાવ્યા બાદ નજીકમાં ઉભેલા લોકો પણ મદદે આવ્યા હતા. જે બાદ મહિલાને બચાવીને નદીથી બહાર લઇ જવામાં આવી હતી. બહાર આવ્યા બાદ પણ મહિલા નદીમાં કૂદવાનો પ્રયત્ન કરતી હતી. પ્રિયંકા ચોપડાના ‘જય હિંદ’ ટ્વિટ બદલ પાકિસ્તાની મહિલાએ કહી પાખંડી, એક્ટ્રેસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો વિગત ગુજરાતમાં ભારે વરસાદથી ટ્રેન વ્યવહાર ખોરવાયો, જાણો કઈ ટ્રેન રદ કરવામાં આવી ડિન જોન્સે પસંદ કરી ઓલ ટાઇમ T20 ઈલેવન, સચિન-કોહલીના બદલે આ ભારતીય ખેલાડીને મળ્યું સ્થાન, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી

હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
આ આતંકવાદી સંગઠને બર્બરતાની તમામ હદો પાર કરી, થોડા જ કલાકોમાં મહિલાઓ અને બાળકો સહિત 600 લોકોની હત્યા કરી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
હરિયાણામાં કેટલી બેઠકો જીતશે કોંગ્રેસ? અશોક તંવરે કરી મોટી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
મૃત્યુના 5 વર્ષ પછી પિતા બનશે આ વ્યક્તિ, દિલ્હી હાઈકોર્ટે આદેશો જારી કર્યા, કારણ આશ્ચર્યજનક છે

Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી

"મેં પત્નીને આ સુપરસ્ટાર સાથે બેડમાં રંગેહાથ પકડી હતી", જાણીતી સેલિબ્રિટીએ કર્યો મોટો ખુલાસો
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Embed widget