શોધખોળ કરો

રીલ બનાવવા રેલવે ટ્રેક પર ચઢાવી 'થાર', પાછળની માલગાડી આવ્યા બાદ જાણો શું થયું?

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકપ્રિયતા મેળવવાનું જુનૂન યુવાનોમાં સવાર છે. રીલ બનાવવા માટે યુવાનો પોતાનો જીવ દાવ પર લગાવતા શરમાતા નથી.

Rajasthan News: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લોકપ્રિયતા મેળવવાનું જુનૂન યુવાનોમાં સવાર છે. રીલ બનાવવા માટે યુવાનો પોતાનો જીવ દાવ પર લગાવતા શરમાતા નથી. રાજસ્થાનમાંથી ખતરનાક સ્ટંટનો એક વીડિયો સામે આવ્યો છે.

સદનસીબે સ્ટંટ દરમિયાન મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના સોમવારે બની હોવાનું કહેવાય છે. દારૂના નશામાં ડ્રાઇવરે થારને રેલવે ટ્રેક પર  ચઢાવી દીધી હતી. ડ્રાઈવરનો ઈરાદો મિત્રો સાથે ટ્રેક પર કાર  ચલાવવાનો હતો. પરંતુ અચાનક થાર પાટા વચ્ચે ફસાઈ ગઈ. રેલવે ટ્રેક પર પાછળથી એક માલગાડી આવી રહી હતી.

માલગાડી આવતી જોઈને થારમાં બેસેલા યુવકો નીચે ઉતરીને ભાગ્યા હતા. ડ્રાઈવર થારમાંથી બહાર આવ્યો ન હતો. આ ઘટના રાજધાની જયપુરના સિવાંર વિસ્તારની છે. જણાવવામાં આવી રહ્યું છે કે યુવકે કાર ભાડે લીધી હતી. ભાડાની કાર લઈને રેલ્વે ટ્રેક પર પહોંચ્યો. કાર ચાલક રેલવે  ટ્રેક પર થાર ચલાવવા માંગતો હતો. કમનસીબે વ્હીલ્સ પાટા વચ્ચે ફસાઈ ગયા. રેલવે ટ્રેક પર પાછળ એક માલગાડી આવી રહી હતી. મિત્રો નીચે ઉતરીને ભાગ્યા પરંતુ ડ્રાઈવર કારમાં જ બેઠો રહ્યો. માલગાડી  ટ્રેનના લોકો પાયલટે થારને ટ્રેક પર જોયા બાદ બ્રેક લગાવી હતી.

લોકો પાયલોટની સમજદારીથી અકસ્માત ટળી ગયો

લોકો પાયલોટની સમજદારીના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આરપીએફના જવાનો અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે પાટા પર ફસાયેલી કારને બહાર કાઢી. થાર રેલવે ટ્રેક પરથી સાઈટમાં આવી જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે ટ્રેક પરથી બહાર આવ્યા બાદ ડ્રાઈવરે સ્પીડમાં થારને ભગાડીને લઈ ગયો હતો. 

રસ્તામાં વાહનો અને ટુ-વ્હીલર સાથે ટક્કર થવા છતાં ચાલક રોકાયો ન હતો. ખતરનાક સ્ટંટનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. થાર જીપ ઘટનાસ્થળથી ચાર કિલોમીટર દૂર લાવારિસ હાલતમાં  મળી આવી હતી.

પોલીસે જીપ કબજે કરી માલિકની શોધખોળ શરૂ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે  પારીક પથ, સિંવાર નિવાસી  કુશલ ચૌધરી થાર હંકારી રહ્યો હતો.  આરપીએફ દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. રેલવે પ્રોટેક્શન એક્ટની કલમ 153 ઉપરાંત કલમ 147 અને 174 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીને પોલીસ  શોધી રહી છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ

Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ

The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ

Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું

ABP Premium

વિડિઓઝ

Khyati Hospital Scam:વધુ એક કાંડનો પર્દાફાશ, 10 લોકોના કરી નાંખ્યા ઓપરેશન | Abp AsmitaDakor : દેવદિવાળી નીમિત્તે મંદિર પર ધજા ચઢાવવાને લઈને મંદિર ટ્રસ્ટે શું લીધો મોટો નિર્ણય?Maharashtra Vote Jehad:મહારાષ્ટ્રમાં વોટ જેહાદને લઈને ગુજરાતમાં મોટી કાર્યવાહીGujarat Weather Updates: રાજ્યના 9 શહેરનું તાપમાન 20 ડિગ્રી નીચે, સૌરાષ્ટ્રમાં સૌથી વધુ અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Champions Trophy 2025: પાકિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરની કરી જાહેરાત, પીઓકેના સ્થળોનો સમાવેશ કરતા વિવાદ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
Ahmedabad: ખ્યાતિ હૉસ્પિટલકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય, હવે કઇ હોસ્પિટલો નહી યોજી શકે મેડિકલ કેમ્પ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
The Sabarmati Report Review: વિક્રાંત મેસીનું વધુ એક શાનદાર પરફોર્મન્સ, ફિલ્મ જોતા અગાઉ વાંચી લો રિવ્યૂ
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
Gujarat: રાજ્યમાં ધીમે ધીમે થઇ રહ્યો છે ઠંડીમાં વધારો, કેશોદમાં સૌથી નીચું તાપમાન નોંધાયું
સગીર પત્ની સાથે સહમતિથી જાતીય સંબંધ બાંધવા પણ બળાત્કાર ગણાય, હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

દિલ્હીની તમામ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન ક્લાસ, પ્રદૂષણ વધતા CMએ લીધો નિર્ણય

Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી માટે તૈયાર નવી ફોર્મ્યુલા, હવે BCCI પર તમામની નજર

Storm Sara: અમેરિકામાં આવી રહ્યું છે તોફાન 'સારા', વરસાર, પૂર અને ભૂસ્ખલનને લઇને એલર્ટ જાહેર

Embed widget