શોધખોળ કરો

આજથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા, જાણો નવી વ્યવસ્થામાં શું શું બદલાયુ?

હવે જમ્મુ-કાશ્મીર અને દેશના અન્ય રાજ્યો વચ્ચે હવે કોઇ ફરક રહ્યો નથી. જમ્મુ-કાશ્મીરના લોકોને પણ હવે દેશના અન્ય રાજ્યોના જેવા જ અધિકાર મળશે.

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટ્યા બાદ આજથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે. આની સાથે જ દેશમાં રાજ્યોની સંખ્યા હવે 29થી ઘટીને 28 થઇ ગઇ છે, અને કેન્દ્ર શાસિત પ્રદેશ 7થી વધીને 9 થઇ ગયા છે. આ ફેરફારનો સૌથી મોટો ફાયદો એ થયો કે હવે જમ્મુ-કાશ્મીર અને દેશના અન્ય રાજ્યો વચ્ચે હવે કોઇ ફરક રહ્યો નથી. જમ્મુ-કાશ્મીરના લોકોને પણ હવે દેશના અન્ય રાજ્યોના જેવા જ અધિકાર મળશે. આજથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા, જાણો નવી વ્યવસ્થામાં શું શું બદલાયુ? નવી વ્યવસ્થાથી શું શું બદલાયુ? જમ્મુ-કાશ્મીરને દેશના બીજા રાજ્યો કરતાં અલગ ગણાવતો કાયદો ખતમ થઇ જશે, રાજ્યનો વિશેષ દરજ્જો ખતમ. જમ્મુ-કાશ્મીરમાં રનવીર પિનલ કૉડની જગ્યાએ હવે ઇન્ડિયન પિનલ કૉડ એટલે કે આઇપીસીની કલમો કામ કરશે. ગાડીઓ પર રાજ્યના લાલ ઝંડાની જગ્યાએ હવે માત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજ જ લહેરાશે. રાજ્યના 420 લૉકલ કાયદામાંથી હવે માત્ર 136 કાયદા જ બચ્યા છે. રાજ્યપાલ નહીં પણ હવે ઉપ-રાજ્યપાલનુ પદ હશે. વિધાનસભા બેઠકોની સંખ્યા હવે 89થી વધીને 114 થઇ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 

Deur Kothar Stupa: મધ્ય પ્રદેશમાં મળ્યો મૌર્યકાલીન સ્તૂપ, જાણો આ સાંચી સ્તૂપથી કેટલો ખાસ?

Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Weather Update: ગુજરાત સહિત દેશના 15 રાજ્યોમાં કાલે ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન લેટેસ્ટ અપડેટ 

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  

દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card

8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

Embed widget