શોધખોળ કરો

પિતા લગ્નની કંકોત્રી વહેંચી રહ્યા હતા ને અચાનક પુત્ર શહીદ થયાના સમાચાર મળ્યાં પછી શુ થયું? જાણો વિગત

નવી દિલ્હી: પાકિસ્તાનની વધારે એક નાપાક હરકતનાં કારણે દેશનો વધારે એક પુત્ર શહીદ થયો હતો. શનિવારે LOC પર રાજોરી જિલ્લાનાં નૌશેરા સેક્ટરમાં IEDને ડિફ્યુઝ કરતી વખતે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં સેનાના મેજર ચિત્રેશ સિંહ બિશ્ટ શહીદ થયા હતા. 31 વર્ષના ચિત્રેશના 7 માર્ચે લગ્ન થવાના હતા. તેઓ દહેરાદુનનાં રહેવાસી હતા અને તેમના પિતા ઉતરાખંડ પોલીસમાં ઈન્સપેક્ટર હતા. પિતા લગ્નની કંકોત્રી વહેંચી રહ્યા હતા ને અચાનક પુત્ર શહીદ થયાના સમાચાર મળ્યાં પછી શુ થયું? જાણો વિગત સેનાના સુત્રો અનુસાર નૌશેરા સેક્ટરનાં લામ ઝાંગડ વિસ્તારમાં સરૈયા વિસ્તારમાં લગાવાયેલ IEDની માહિતી મળી હતી. ત્યાર બાદ તેને ડિફ્યુઝ કરવામાં આવી રહી હતી. ત્રણ આઈઈડીને સફળતાપુર્વક ડિફ્યુઝ કરી લેવામાં આવી હતી જોકે ચોથી આઈઈડીને ડિફ્યુઝ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો.  પિતા લગ્નની કંકોત્રી વહેંચી રહ્યા હતા ને અચાનક પુત્ર શહીદ થયાના સમાચાર મળ્યાં પછી શુ થયું? જાણો વિગત આ દરમિયાન એન્જિનિયર્સ વિભાગનાં મેજર ચિત્રેશ બિષ્ટ શહીદ થયા હતા. તેઓ 21 જીઆરમાં ફરજંદ હતા. આ અગાઉ 15 ઓગષ્ટે ચિત્રેશે 15-18 આઈઈડીને ડિફ્યુઝ કરી હતી. જે તેમની કંપનીનાં બેઝ કેમ્પમાં લગાવાઈ હતી. ચિત્રેશ ભારતીય સેન્ય એકેડેમીમાં દેહરાદુનથી 2010માં પાસ આઉટ થયા હતા.  પિતા લગ્નની કંકોત્રી વહેંચી રહ્યા હતા ને અચાનક પુત્ર શહીદ થયાના સમાચાર મળ્યાં પછી શુ થયું? જાણો વિગત ચિત્રેશનાં સાત માર્ચે લગ્ન થવાના હતા. તેના માટે લગ્નના કાર્ડ વહેંચાઈ પણ ચુક્યા હતા. શનિવારે જ્યારે ચિત્રેશનાં પિતા લગ્નના કાર્ડ વહેંચીને પરત ફરી રહ્યા હતા ત્યારે જ તેમને પુત્રની શહાદતના સમાચાર મળ્યાં હતાં. શહીદ ચિત્રેશનો પાર્થિવ દેહ રવિવારે દેહરાદુન પહોંચશે. હાલ ઘરમાં શોકની લાગણી છવાઇ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
IMD એલર્ટ: 4 દિવસ ગુજરાત સહિત દેશના 19 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'

વિડિઓઝ

Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
સિંગલ ચાર્જમાં 1003 KM રેન્જ, BYD ની આ નવી EV ની ખૂબ થઈ રહી છે ચર્ચા
Embed widget