શોધખોળ કરો
Advertisement
J&K: 25 હજાર કરોડના જમીન કૌભાંડને લઈ મોટો ખુલાસો, મહેબૂબા મુફ્તી-ફારૂક અબ્દુલ્લાના ઘણા સાથિઓના નામ સામેલ
જમ્મુ કાશ્મીરના 25 હજાર કરોડના જમીન કૌભાંડને લઈને મોટા મોટા નામ સામે આવી રહ્યા છે.
શ્રીનગર: જમ્મુ કાશ્મીરના 25 હજાર કરોડના જમીન કૌભાંડને લઈને મોટા મોટા નામ સામે આવી રહ્યા છે. એબીપી ન્યૂઝ પાસે એ તમામ લોકોની યાદી છે જેમની સામે કાર્યવાહીની તૈયારી થઈ રહી છે. આ યાદીમાં મહેબૂબા મુફ્તી અને ફારુક અબ્દુલ્લાના ઘણા સાથિઓના નામ છે. જે મોટા લોકોના નામ સામેલ છે તેમાં પૂર્વ નાણા મંત્રી અને પીડીબી નેતા હસીબ દ્રાબૂ, તેની પત્ની શહજાદ, દિકરો એજાજ અને ઈફ્તિખારનું નામ છે.
શું છે રોશન કૌભાંડ ?
2001માં રોશની એક્ટ બન્યો હતો. જ્યારે સરકારી જમીન પર ગૈરકાનૂની કબજો કરનારાઓને એક નિશ્ચિત રકમ જમા કરાવવા પર જમીન પર માલિકીનો હક આપવાનો કાયદો બન્યો હતો. આ કાયદાને લઈ કાશ્મીરમાં મોટા મોટા લોકોએ કરોડોની જમીન પર કબજો કર્યો હવે સીબીઆઈ તપાસ કરી રહી છે. કેસ હાઈકોર્ટમાં છે.
જાણકારી મુજબ કૌભાંડમાં ત્રણ મોટી પાર્ટીઓ નેશનલ કૉન્ફરન્સ, પીડીપી અને કૉંગ્રેસના આશરે 200 નેતાઓના નામ છે. આ સિવાય કેટલાક મોટા આઈએએસ અધિકારી કેટલાક બિઝનેસમેન અને હોટલ માલિકોના નામ પણ સામેલ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement