શોધખોળ કરો

જમ્મુ કાશ્મીર: અનંતનાગમાં પંચાયત ઘર પર ગ્રેનેડ હુમલો, 2ના મોત

આતંકીઓએ અનંતનાગના પંચાયત ઘર પર ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે.

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનામાં આતંકીઓએ ગ્રેનેડ હુમલો કર્યો છે. આતંકીઓએ અનંતનાગના પંચાયત ઘર પર ગ્રેનેડ હુમલો કર્યો છે. આ હુમલામાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. આ પહેલા શ્રીનગરમાં કાશ્મીર યુનિવર્સિટીની બહાર એક બ્લાસ્ટ થયો હતો. જ્યારે કુલગામમાં એક સરકારી કાર્યક્રમમાં પણ આઈડી બ્લાસ્ટ થયો છે. જેમાં કેટલાક લોકો ઘાયલ થયા છે.  પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચીને બોમ્બમાં કયા પ્રકારના વિસ્ફોટક પદાર્થનો ઉપયોગ કરવામા આવ્યો છે તેની તપાસ કરી રહી છે. અનંતનાગની સાથે કાશ્મીરના હઝરતબલ દરગાહ પાસે મંગળવારે એક રહસ્યમય વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિ ઘાયલ થયાના રિપોર્ટ્સ છે.

ટોપ સ્ટોરી

દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?

8મું પગાર પંચ એક્શનમાં: ચેન્નઈ બેઠકથી થશે મોટા નિર્ણયો, જાણો 5 સૌથી મોટા અપડેટ્સ

Weather Update: ગુજરાત સહિત દેશના 22 રાજ્યોમાં 7 દિવસ વરસાદનું એલર્ટ, જાણો હવામાન આગાહી 

Delhi Satya Niketan: સત્ય નિકેતન દુર્ઘટનામાં 6 લોકોના મોત, મકાન માલિક સામે થશે કાર્યવાહી

વિડિઓઝ

Isudan Gadhvi Statement : ચૈતર વસાવાને હંગામી જામીન મુદ્દે AAPના પ્રદેશ અધ્યક્ષની પ્રથમ પ્રતિક્રીયા
બોટાદ ભાજપના મોટા નેતાએ કર્યો કરોડોનો ‘તોડ’? ઉમેશ મકવાણાના આરોપોથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ
આજે શ્રાવણ મહિનાનો અંતિમ સોમવાર, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Surat | સુરતના સચિન રેલવે સ્ટેશને યુવક પર જીવલેણ હુમલો, યુવકને હોસ્પિટલ ખસેડાયો
Ahmedabad: વટવા GIDCમાં બે ભાઈ પર હિંસક હુમલો, 'લગ્નની કંકોત્રી કેમ ન આપી' તેમ કહી માર્યો માર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોટાદમાં 1 કરોડના કથિત તોડકાંડ મુદ્દે કોળી સમાજ લાલઘૂમ: SIT મારફતે નિષ્પક્ષ તપાસની માંગ

PM મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે: વડોદરા-નવસારી ખાતે ₹35,200 કરોડના વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત

કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
કિંજલ રબારી વિવાદમાં સિનાડ ગામમાં ભારે તંગદિલી: મંદિર પરિસરમાં PSI પર હુમલો
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
દેશમાં 6 બેઠકોની પેટાચૂંટણી જાહેર: નંદીગ્રામ બેઠક પરથી શું મમતા બેનર્જી ફરી ચૂંટણી લડશે?
બોટાદમાં ભાજપના નેતા અને પોલીસ દ્વારા કોળી યુવાન પાસેથી ₹1 કરોડનો તોડ: બોટાદ MLAના આરોપથી રાજકારણ ગરમાયું

'મોંઘવારી વધી પણ મજૂરી એ જ': રાજુલાના હીરા ઘસનારાઓ રસ્તા પર, જાણો શું છે માંગણીઓ

3 ઓક્ટોબરે ભારતીય ક્રિકેટમાં લખાશે અનોખો ઈતિહાસ: ટીમ ઈન્ડિયા એક જ દિવસમાં રમશે 2 મેચ

MLA ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી મળી મોટી રાહત, જાણો કઈ શરતે મળ્યા જામીન

Embed widget