શોધખોળ કરો

કર્ણાટકના CM કુમારસ્વામીનો દાવો- અમારા એક ધારાસભ્યને BJPએ આપી 10 કરોડ રૂપિયાની ઓફર

કર્ણાટકમા એકવાર ફરી કોગ્રેસ-જેડીએસ ગઠબંધન પર ઓપરેશન લોટસનો ખતરો મંડરાઇ રહ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના નિવેદન પરથી લાગી રહ્યું છે

નવી દિલ્હીઃ કર્ણાટકમા એકવાર ફરી કોગ્રેસ-જેડીએસ ગઠબંધન પર ઓપરેશન લોટસનો ખતરો મંડરાઇ રહ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના નિવેદન પરથી લાગી રહ્યું છે કે કેટલાક સમયની શાંતિ બાદ કર્ણાટકમાં સરકાર પાડવા માટે ઓપરેશન લોટસનો ડર ગઠબંધન સરકારને ફરી સતાવી રહ્યો છે. કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે ભાજપે તેમના એક ધારાસભ્યને બોલાવ્યા હતા અને પાર્ટીમાં સામેલ થવા માટે 10 કરોડ રૂપિયાની ઓફર આપી હતી. મુખ્યમંત્રી કુમારસ્વામીએ મંગળવારે ભાજપ પર તેમની પાર્ટીના એક ધારાસભ્યને લાંચ આપવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. રામનગરમાં એક ગામમાં જનસભાને સંબોધિત કરતા કુમારસ્વામીએ કહ્યું કે સરકાર પાડવા માટે સતત પ્રયાસો થઇ રહ્યા છે અને કોઇ આની પાછળ છે એ સૌ કોઇ જાણે છે. કુમારસ્વામીએ પોતાના દાવાના સમર્થનમાં કહ્યુ કે, તેઓ જ્યારે રામનગરથી બિદાદી જઇ રહ્યા હતા ત્યારે તેમના એક ધારાસભ્યએ તેમની સાથે વાત કરી હતી. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે, ધારાસભ્યે તેમને કહ્યું કે, ભાજપના એક નેતાએ તેમને ફોન કર્યો હતો અને કહ્યુ હતું કે, કાલે સાંજ સુધીમાં તેમની  સરકાર પડવાની છે. કોગ્રેસ અને જેડીએસના નવ ધારાસભ્યો સહી કરી ચૂક્યા છે. જો તમે સહમત થાવ તો તમારા ઘરે 10 કરોડ રૂપિયા પહોંચાડી દેવામાં આવશે. કુમારસ્વામીએ કહ્યું કે, ભાજપે સરકાર પાડવા માટે ભંડોળ એકઠું કરી રાખ્યું છે. કુમારસ્વામીએ એ જેડીએસ ધારાસભ્ય કે ભાજપના નેતાનું નામ બતાવ્યું નહોતું. જોકે, ભાજપના પ્રવક્તા મધુસુદને કહ્યું કે, મુખ્યમંત્રી પાયાવિહોણા આરોપ  લગાવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!
8મું પગાર પંચ: શું સરકારી કર્મચારીઓનો પગાર બમણો થશે? જાણો DA મર્જરનું ગણિત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ
Hun To Bolish : હું તો બોલીશ : પૂરના પાણી, ગામનું દર્દ
MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
Commonwealth Games 2026: ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સનું શાનદાર સમાપન, ભારતને મળી 2030ની યજમાની
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં: અમદાવાદમાં 1768 કિલો નકલી ઘી, રાજકોટમાં 5400 લીટર દૂધ ઝડપાયું
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ: 4 આરોપીઓ ઝડપાયા, મુખ્ય સૂત્રધાર ફરાર
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો: પોલીસકર્મીઓ નિશાન પર, 7ના મોત, 18 ઘાયલ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
Embed widget