શોધખોળ કરો

JEE Advanced Exam date 2021: શિક્ષણ મંત્રીએ JEE એડવાન્સ્ડ પરીક્ષાની તારીખો કરી જાહેર, જાણો

કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જેઈઈ એડવાન્સ્ડ પરીક્ષા 2021ની તારીખોની જાહેરાત કરી દીધી છે.

નવી દિલ્હી: કેંદ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકએ જેઈઈ એડવાંસ પરીક્ષાની તારીખોની જાહેરાત કરી છે. આ વખતે જેઈઈ એડવાંસ પરીક્ષા 3 જૂલાઈ 2021ના યોજાશે. કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકે જેઈઈ એડવાન્સ્ડ પરીક્ષા 2021ની તારીખોની જાહેરાત કરી દીધી છે. કેન્દ્રીય મંત્રી નિશંકે વેબિનાર દ્વારા આઈઆઈટીમાં પ્રવેશ માટે જરૂરી યોગ્યતા અને નિયમો વિશે પણ જાણકારી આપી હતી. 3 જૂલાઈ 2021ના રોજ તેની તારીખો નક્કી કરવામાં આવી હતી.
કેન્દ્રીય મંત્રી નિશંકે પોતાના સંબોધનમાં કહ્યું કે, પ્રિય વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ JEE Mainsની પરીક્ષાઓની તારીખની જાહેરાત બાદ સતત તમારી સૂચનાઓ આવતી રહી છે કે, JEE એડવાન્સ્ડની પરીક્ષાઓ ક્યારે થશે, ક્યાં થશે અને તેમાં પાછળના સમય પ્રમાણે આ સમયમાં પણ છૂટની કેટલીક જોગવાઈ હશે કે નહી. તેમણે આગળ કહ્યું છે કે, મને તમને જણાવતા ખુશી થઈ રહી છે કે, કોવિડના કારણે વિષમ પરિસ્થિતિ હતી અને આપણે તેમાંથી સંપૂર્ણ રીતે ઉભરી શક્યા નથી. આ સ્થિતિમાં JEE દ્વારા IITમાં પ્રવેશ માટે JEE એડવાન્સ્ડ પરીક્ષામાં 75 ટકા માર્કસના માપદંડ અથવા તેને આ સમય માટે પણ અમે દૂર કરી દીધા છે. જેથી તમને આ સુવિધા મળી શકે અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ તેમાં જોડાઈ શકે. તારીખોની જાહેરાત કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે,'આ પરીક્ષા અંગે તમે જાણો છે કે તે ઘણી મહત્ત્વપૂર્ણ હોય છે. 3 જુલાઈ 2021ને આ અંગેની તારીખ નક્કી કરવામા આવી છે. તમારી પાસે હજુપણ ઘણો સમય છે. તમે આ માટે સારી રીતે તૈયારી કરી શકો છો. આ સમયમાં પરીક્ષાનું આયોજન આઈઆઈટી ખડગપુર દ્વારા કરાશે.'

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
Terror Attack:કુલગામમાં આતંકી હુમલો: પહેલા નામ પૂછ્યું, પછી છત્તીસગઢના બે શ્રમિકની ગોળી મારી કરી હત્યા
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
LPG price reduction: LPG સિલિન્ડર 200 રૂપિયા થયો સસ્તો, જાણો ક્યાં શહેરમાં કિંમતમાં થયો ઘટાડો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર હુમલાનું ષડયંત્ર! જૈશના આતંકીની ધરપકડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદની બદલાઈ પેટર્ન ?
Hun To Bolish : હું તો બોલીશ : વરસાદનું ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ
Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
રવિવારે કચ્છ અને ઉત્તર ગુજરાત સાવધાન! 8 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ, IMD ની આગાહી
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
CWG 2026: બોક્સર સાક્ષી ચૌધરીએ ઈંગ્લેન્ડને ધૂળ ચટાડી, ભારતને અપાવ્યો 9મો ગોલ્ડ મેડલ
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અંબાલાલ પટેલની મોટી આગાહી: આગામી 24 કલાકમાં આ વિસ્તારોમાં તૂટી પડશે ભારે વરસાદ!
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
અમેરિકાનું એલર્ટ: 'મધ્ય પૂર્વ તાત્કાલિક ખાલી કરો', શું ઈરાન સાથે મોટું યુદ્ધ થવાની તૈયારી છે?
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, આ કર્મચારીઓને મળશે જૂની પેન્શન યોજાનો લાભ, 3 મહિનામાં કરો અરજી!
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Embed widget