શોધખોળ કરો

ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ કોગ્રેસે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, ખેડૂતોને લોન માફીનું આપ્યું વચન

કોગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું કે, જો તેમની સરકાર બની તો ખેડૂતોને બે લાખ રૂપિયાની લોનને માફ કરી દેવામાં આવશે

નવી દિલ્હીઃ ઝારખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઇને કોગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ચૂંટણી પંચના મતે ઝારખંડમાં 81 બેઠકો પર પાંચ તબક્કામાં મતદાન થશે. 2019 વિધાનસભા ચૂંટણી ઝારખંડમાં ચોથી વખત વિધાનસભા ચૂંટણી થશે. આ અગાઉ 2005,2009 અને 2014માં વિધાનસભા ચૂંટણી થઇ ચૂકી છે. કોગ્રેસે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું કે, જો તેમની સરકાર બની તો ખેડૂતોને બે લાખ રૂપિયાની લોનને માફ કરી દેવામાં આવશે. યુવાઓને રોજગાર ભથ્થુ આપવામાં આવશે. તે સિવાય તમામ ઘરમાં એક નોકરી આપવામાં આવશે. ચૂંટણી ઢંઢેરામાં વચન આપવામાં આવ્યું છે કે સરકારી નોકરીના ખાલી પદ છ મહિનામાં ભરવામાં આવશે. સાથે જ અનાજ ખરીદી પર સરકાર ખેડૂતોને 2500 રૂપિયા આપશે. લઘુ વન ઉપજ માટે કાયદો લાવવામાં આવશે. સરકારી કામ માટે ઓફિસોનું ચક્કર લગાવવું નહી પડે કારણ કે ડોર ટૂ ડોર કાગળો પહોંચાડવામાં આવશે. પેટ્રોલ-ડિઝલની સાથે ઘરેલુ વિજળીના દરમાં પણ ઘટાડો કરાશે. પ્રાઇવેટ સ્કૂલોની એક ફિસ નક્કી કરી રાંચી, ધનબાદ અને જમશેદપુરમાં મેટ્રો માટે પ્રસ્તાવ મોકલવામાં આવશે. મહિલાઓ માટે કાયદાકીય સહાયતા માટે વુમન હેલ્પલાઇન ખોલાશે. ભીંડની હિંસા પર કડક કાયદો બનાવાશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ

India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ

Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન

Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો

ABP Premium

વિડિઓઝ

Ambedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવારAhmedabad : ICUમાં ધુણ્યો ભુવો, દવા નહીં ભુવાની વીધીથી થયો દર્દી સાજો| Civil HospitalGujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Gandhinagar:  હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
Gandhinagar: હવે GIDCમાં ઉદ્યોગ માટે જમીન લેવી બનશે સરળ, ગુજરાત સરકારે નિયમોમાં કર્યો સુધારો
વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેન્કોને કેટલા કરોડ રૂપિયા કરાયા પરત?, સંસદમાં નાણામંત્રીએ આપી જાણકારી

Rajasthan: બિકાનેરની ફાયરિંગ રેન્જમાં વિસ્ફોટ થતાં બે સૈનિકો શહીદ, એક ઘાયલ

R Ashwin Retirement: શું હવે IPLમાં નહી રમે અશ્વિન? જાણો નિવૃતિની સ્પીચમાં શું કહ્યુ?

Gandhinagar:  ગુજરાતના ખેડૂતોને શિયાળુ પાક લેવા નહીં રહે પાણીનું ટેન્શન, જાણો સરકારે શું લીધો નિર્ણય

Embed widget