શોધખોળ કરો

ઝારખંડ ચૂંટણી: કૉંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રિયંકા ગાંધીનું નામ નહી

મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રિયંકાનું નામ સામેલ હતું પરંતુ તેમણે બંને રાજ્યોમાં એક પણ ચૂંટણી સભાને સંબોધિત નથી કરી.

નવી દિલ્હી: કૉંગ્રેસ મહાસચિવ અને યૂપીના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા ટ્વિટર પર ઉત્તરપ્રદેશની સાથે દેશ સાથે જોડાયેલા તમામ મુદ્દાઓ પર પોતાના વિચાર રાખે છે પરંતુ પોતાને ઉત્તરપ્રદેશના રાજકારણ બહાર નથી નિકળવા દેવા માંગતા. પાર્ટીમાં સક્રિયતા છતાં પ્રથમ વખત છે કે પ્રિયંકાએ પોતાને સ્ટાર પ્રચારકોની યાદીથી અલગ રાખવાનું કહ્યું છે. મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદીમાં પ્રિયંકાનું નામ સામેલ હતું પરંતુ તેમણે બંને રાજ્યોમાં એક પણ ચૂંટણી સભાને સંબોધિત નથી કરી. સૂત્રોની જાણકારી મુજબ પ્રિયંકાએ વરિષ્ઠ નેતાઓને ઉત્તરપ્રદેશના સંગઠનની મજબૂતીના કામમાં વ્યસ્ત હોવાની વાત કરી છે. બાદમાં ઝારખંડ ચૂંટણીમાં પ્રિયંકાનું નામ સામેલ નથી કરવામાં આવ્યું. ઝારખંડના પ્રભારી આરપીએન સિંહનું માનવું છે કે રાજ્યમાં ઘણા તબક્કામાં ચૂંટણી છે એવામાં પ્રિયંકા ગાંધીનું નામ પછીથી જોડાઈ શકે છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણી પાંચ તબક્કામાં 30 નવેમ્બરે શરૂ થશે. પ્રથમ તબક્કાનું મતદાન 30 નવેમ્બરે, બીજા તબક્કાનું મતદાન 7 ડિસેમ્બરના, ત્રીજા, ચોથા અને પાંચમાં તબક્કાનું મતદાન ક્રમશ: 12,16 અને 19 ડિસેમ્બરના થશે. મતગણતરી 23 ડિસેમ્બરના થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી અપાઈ, કોને લાગ્યો આંચકો?

Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?

Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત

ABP Premium

વિડિઓઝ

Tobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારોNavsari News : નવસારીમાં જનતાના પૈસાનો ધુમાડો!, રીંગરોડની અધુરી કામગીરીથી લોકો પરેશાનVadodara News: અટલાદરાના સરકારી આવાસ લાભાર્થીઓને ફાળવણીના અભાવે ખંડેર બન્યાSurat News : સુરતના પાલ ગ્રીન સિટીમાં આયોજિત શાલોમ ધર્મ સંમેલનમાં હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી અપાઈ, કોને લાગ્યો આંચકો?
મહારાષ્ટ્રના આ એક્ઝિટ પોલે ખળભળાટ મચાવી દીધો! કોને બહુમતી અપાઈ, કોને લાગ્યો આંચકો?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Gandhinagar: ખેડૂતો આનંદો! રવિ પાક માટે નર્મદાનું પાણી આપવા જાણો સરકારે શું લીધો નિર્ણય?
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
Terrorist Attack: પાકિસ્તાનમાં આતંકવાદીઓએ પેસેન્જર વાન પર કર્યો ગોળીબાર, હુમલામાં 17 લોકોના મોત
હજુ ઠંડીના ઠેકાણા નથી ત્યાં તો 11 રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી

EPFO: નોકરિયાત વર્ગ માટે કામની વાત, EPF-UAN નંબર માટે સરકાર નિયમ બદલ્યા

'ભારતીય બાઈક ચલાવવામાં આવે છે અને પાકિસ્તાનીઓ પર પ્રતિબંધ...', UAEના શેખ પર પાકિસ્તાનના લોકો ભડક્યા

Israel: નેતન્યાહુ વિરુદ્ધ મોટી કાર્યવાહી,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલી PM સામે ધરપકડ વોરંટ કર્યું જારી

Embed widget