શોધખોળ કરો

ઝારખંડ ચૂંટણીઃ ભાજપે કઈ સીટ માત્ર 285 વોટથી ગુમાવી, જાણો વિગત

ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામોની મતગણતરી ચાલી રહી છે. મહાગઠબંધનને સ્પષ્ટ બહુમત મળી રહી છે, જયારે સત્તારૂઢ ભાજપને મોટો ફટકો લાગ્યો છે.

રાંચીઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામોની મતગણતરી ચાલી રહી છે.  મહાગઠબંધનને સ્પષ્ટ બહુમત મળી રહી છે, જયારે સત્તારૂઢ ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ચૂંટણી પંચની વેબસાઇટ પ્રમાણે સાંજે 8.20 કલાક સુધીમાં 81 પૈકી 40 બેઠકના પરિણામ જાહેર થઈ ગયા છે. ભાજપ 14 બેઠક જીતી ચુક્યું છે, જ્યારે 11 બેઠકો પર આગળ છે. JMM 15 બેઠક જીતી ચુક્યું છે અને 15 પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 8 બેઠક જીત્યું છે અને 8 પર આગળ છે. AJSUની 2 બેઠક પર જીત થઈ છે. આ દરમિયાન એક બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની માત્ર 285 વોટથી જીત થઈ છે. સીમડેગા બેઠક પરથી કોંગ્રેસના વિજેતા ઉમેદવાર હુશન બારાને 60,432 મત મળ્યા હતા. જ્યારે હારનાર પક્ષ ભાજપના ઉમેદવાર શારદાનંદ બસરાને 60,217 મત મળ્યા હતા. આ બેઠક પર ત્રીજા ક્રમે રહેલી ઝારખંડ પાર્ટીના ઉમેદવાર રેઝી ડુંગડુંગને 10,702 મત મળ્યા હતા. ભાજપની હાર માટે આ બેઠક પર અપક્ષ નિર્ણાયક સાબિત થયું હતું. આ ઉપરાંત નોટાને 3819 મત મળ્યા હતા. JMMના નેતા હેમંત સોરેને NRC મુદ્દે શું કહ્યું ? જાણો વિગત ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામને લઈ શરદ પવારે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન અમરેલીઃ ધારીના ડાભાળી જીરામાં મજૂરને ફાડી ખાનારો સિંહ પૂરાયો પાંજરે, જાણો વિગતે આ 5 કારણોથી ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?

16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી

હવે દરેક ઘર બનશે પાવરહાઉસ: દર મહિને માત્ર ₹700 ના હપ્તેથી લગાવો રૂફટોપ સોલાર પેનલ

આગામી 5 દિવસ અતિભારે વરસાદની આશંકા! દિલ્હી-UP સહિત 8 રાજ્યોમાં IMD નું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તર ગુજરાત કોંગ્રેસમાં કકળાટ
Hun To Bolish : હું તો બોલીશ : લાંચિયા બાબુના વચેટિયા કોણ ?
Anand News: આણંદ જિલ્લા ભાજપના નેતા વિરૂદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Ruckus in Dahod: દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જોરદાર બબાલ
Geniben Thakor: પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરને સાંસદ ગેનીબેનનો જવાબ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
16 રાજ્યોમાં આજે ભારે વરસાદનું એલર્ટ, ઘરની બહાર નિકળતા પહેલા વાંચી લો હવામાન વિભાગની આગાહી
8th Pay Commission: સેલેરીથી લઈને પેન્શન સુધી... 8મા પગારપંચમાં કરાઈ છે આ પાંચ મોટી માંગણીઓ, ક્યારે થશે લાગુ?

અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
અમદાવાદની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસનું ફાયરિંગ, ભાગવાનો પ્રયાસ કરતા આરોપીને પગમાં મારી ગોળી
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Delimitation Bill: સીમાંકન બિલ શું છે અને દક્ષિણના રાજ્ય તેનાથી કેમ ચિંતિત છે?
Trump vs Iran: શું ઈરાન સામે ટ્રમ્પ હાંફી ગયા? એક શરતે પરમાણુ ડીલ છોડવા તૈયાર, રિપોર્ટમાં મોટો દાવો

ચીન, જાપાન, તાઈવાનમાં જોવા મળી તોફાન ડોલ્ફિનની અસર, 10 લાખ લોકોએ છોડવું પડ્યું ઘર

Embed widget