શોધખોળ કરો
Advertisement
અરૂણાચલ પ્રદેશ ટુરિઝમનો બ્રાંડ એમ્બેસેડર બન્યો જ્હોન અબ્રાહમ
મુંબઈ: બોલીવુડ અભિનેતા જ્હોન અબ્રાહમને અરૂણાચલ પ્રદેશના પર્યટન પ્રચાર માટે બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે. અરૂણાચલના પર્યટન સચિવ જોરામ બેદાએ એક નિવેદન આપી આ જાણકારી આપી છે.
બેદાએ જણાવ્યું કે, આ વર્ષે અમારુ ધ્યાન પર્યટન ક્ષેત્રને પ્રોત્સાહન આપવાનું છે. આ માટે અમને ભાગીદારોની જરૂર છે, જે અમારા વિચારોને સમજે અને આ કામમાં મદદ રૂપ સાબિત થાય.
તેમણે કહ્યું કે વિયાકોમ 18ના રૂપમાં અમને એવા ભાગીદાર મળ્યા છે જેણે જ્હોન અબ્રાહમને અમારી સાથે જોડવામાં મદદ કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ટેકનોલોજી
આરોગ્ય
Advertisement