શોધખોળ કરો
Advertisement
હૉલીવુડનો આ સ્ટાર ચમકશે 'તારક મહેતા કા ઉલટા ચશ્મા'માં, જાણો 'લેડીઝ ભાઈ' બનનારો આ એક્ટર છે કોણ?
અમેરિકામાં જન્મેલા ગુજરાતી કલ પેને ટ્વીટર પર એક વીડિયો શેર કરતાં આ ઇચ્છા દર્શાવી છે. વીડિયોમાં તે ગુજરાતી પાત્ર 'લેડીઝ ભાઇ'ના અંદાજમાં દેખાઇ રહ્યો હતો. પેને લખ્યુ, લેડીઝ ભાઇને મળો, એક જુનુ ગુજરાતી પાત્ર, મસખરી શર્ટ પહેરેલા
નવી દિલ્હીઃ પૉપ્યૂલર ટીવી શૉ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં એક નવો ટ્વીટ આવી શકે છે. ભારતીય અમેરિકન અભિનેતા કલ પેને ટ્વીટર પર આ ભારતીય કૉમેડી શૉમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
અમેરિકામાં જન્મેલા ગુજરાતી કલ પેને ટ્વીટર પર એક વીડિયો શેર કરતાં આ ઇચ્છા દર્શાવી છે. વીડિયોમાં તે ગુજરાતી પાત્ર 'લેડીઝ ભાઇ'ના અંદાજમાં દેખાઇ રહ્યો હતો. પેને લખ્યુ, લેડીઝ ભાઇને મળો, એક જુનુ ગુજરાતી પાત્ર, મસખરી શર્ટ પહેરેલા.
આ વીડિયો જોનારા અનેક પ્રસંશકોએ તેમને તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માટે કામ કરવાનો મત આપ્યો. આના પર તેમને કહ્યું 'તમે મજાક કરી રહ્યાં છો પણ આ એક લક્ષ્ય રહ્યું છે.' કલ પેનના આ ટ્વીટ બાદ આ ટ્વીટ ચર્ચાનો વિષય બની ગયો,Meet Ladies Bhai: an old, ridiculous Gujarati sketch character with a great shirt. pic.twitter.com/3KxT9joqUq
— Kal Penn (@kalpenn) April 29, 2019
જેના પર શૉના નિર્માતા અસિત મોદીએ કહ્યું કે કલ પેનનું શૉમાં હોવુ શાનદાર રહેશે. અમારા શૉમાં બૉલીવુડના અનેક સ્ટાર્સ આવી ચૂક્યા છે, હવે અમારા શૉમાં કલ પેન જેવા ઇન્ટરનેશનલ અભિનેતા પણ આવ્યા. તેમને કહ્યું કે, કલ પેનની કૉમિક ટાઇમિંગ કમાલ છે. અમે તેમની ઇચ્છાને હકીકતમાં બદલતા જોવા માંગીએ છીએ.You joke but this has legit been a goal. ???? Cc: @TMKOC_NTF https://t.co/dKwQblLryG
— Kal Penn (@kalpenn) April 30, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement