શોધખોળ કરો

Karnataka Election Results 2023: ‘બજરંગબલીની ગદા ભાજપને માથા પર પડી’ કર્ણાટક રિઝલ્ટ પર બોલ્યા સંજય રાઉત

Karnataka Election Result: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે.

Karnataka Election Result 2023:  કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવવા લાગ્યા છે. તમામ 224 વિધાનસભા સીટો પર ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે જંગ છે. આ પહેલા શિવસેના (UBT)ના રાજ્યસભા સભ્ય સંજય રાઉતનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ભાજપના માથા પર બજરંગબલીની ગદા પડી છે. જો કર્ણાટકમાં કોંગ્રેસ જીતી રહી છે તો તે મોદી અને અમિત શાહની હાર છે. જે રીતે ચૂંટાઈ આવી અને જ્યારે તેમને લાગ્યું કે તેઓ હારી રહ્યા છે ત્યારે તેમણે બજરંગબલીને આગળ કર્યા. આ 2024ની ચૂંટણીનું વિઝન છે.

કોંગ્રેસના કાર્યકર્તાઓએ AICC હેડક્વાર્ટરમાં મીઠાઈ વહેંચી, ડાન્સ કર્યો

કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે તે નક્કી થઈ ગયું હોવાથી કોંગ્રેસના સમર્થકો AICC હેડક્વાર્ટરની બહાર જશ્ન મનાવી રહ્યા છે. કેટલાક કાર્યકતા મીઠાઈ વહેંચતા જોવા મળ્યા તો કેટલાક નાચતા જોવા મળ્યા.

જનતાએ 40% કમિશનની સરકારને નકારી કાઢી

કોંગ્રેસ નેતા સચિન પાયલોટે તેમની જન સંઘર્ષ યાત્રા દરમિયાન કહ્યું કે અમે કર્ણાટકમાં જીતી રહ્યા છીએ. જનતાએ સરકારનું 40% કમિશન નકારી કાઢ્યું છે. અમારી વિરુદ્ધ ઘણો દુષ્પ્રચાર થયો, પરંતુ અમે મુદ્દાઓ પર અડગ હતા અને તેથી જ જનતાએ અમને બહુમતી આપી છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. ટ્રેન્ડ મુજબ કોંગ્રેસની સરકાર બની રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા અલકા લાંબાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, ભૂતકાળમાં અમારી હારમાંથી અમે ઘણા પાઠ શીખ્યા છે. તેમાંથી બોધપાઠ લઈને આજે આપણે વિજય તરફ આગળ વધી રહ્યા છીએ. આ માટે હું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી, કેસી વેણુગોપાલને અભિનંદન આપું છું.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ

સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય

Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ

ABP Premium

વિડિઓઝ

Dhoraji Rain | ધોરાજીની ફૂલઝર નદીમાં ઘોડાપૂર | પૂરના પાણીમાં નાંખતા બોલેરો ફસાઈ!Lonavala Bhushi Dam Incident | લોનાવાલા ડેમમાં પૂર આવતાં આખો પરિવાર તણાયો, હાજર લોકો બચાવી ન શક્યાAhmedabad Accident | અમદાવાદમાં ફોર્ચ્યુનર અને થાર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, 3ના મોત; કારમાંથી મળ્યો દારૂGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં કયા જિલ્લામાં કેટલો ખાબક્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
Gujarat Rain: ધોધમાર વરસાદથી રાજ્યમાં અનેક રસ્તાઓ પર ફરી વળ્યા પાણી, 30 માર્ગ પર વાહનવ્યવહાર બંધ
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 48 કલાક ભારેઃ અંબાલાલ પટેલની આગાહી
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મળ્યું, 2009થી સતત આ સર્ટિફિકેટ મેળવનાર દેશનું એકમાત્ર રાજ્ય
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
Rohit Sharma: રોહિત શર્માએ બાર્બાડોસના બીચ પર ટી-20 વર્લ્ડકપની ટ્રોફી સાથે આપ્યા પોઝ, તસવીરો વાયરલ
PNB Recruitment 2024: ગ્રેજ્યુએટ માટે પંજાબ નેશનલ બેંકમાં 2700 જગ્યાઓ પર ભરતી બહાર પડી, ફટાફટા કરો અરજી

ICC T20 World Cup 2024: ICCએ જાહેર કરી ટી-20 વર્લ્ડકપની ટીમ, રોહિત શર્મા કેપ્ટન, કોહલી બહાર

આગામી ત્રણ કલાક આ જિલ્લાઓ માટે ભારે, જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની આગાહી

Alert! આજથી બંધ થઇ શકે આ સેવિંંગ એકાઉન્ટ,  તમારું નામ તો નથી ને આ લિસ્ટમાં

Embed widget