શોધખોળ કરો

ભારતના આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી મોટી આગાહી

રવિવારે ભારે વરસાદને કારણે કેરળના આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

નવી દિલ્હીઃ કર્ણાટક અને કેરળમાં રવિવારે ભારે વરસાદ થયો. બન્ને રાજ્યોના આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે ઓડિશા, પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક ભાગમાં ભારે વરસાદની આગાહી છે કારણ કે બંગાળની ખાડી ઉપર હવાનું ઓછા દબાણું એક સીસ્ટમ બની છે. રાજધાની દિલ્હીમાં રવિવારે ગરમ વાતાવરણ રહ્યું અને અહીં આગામી બે ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના નથી. સપ્ટેમ્બર સુધીમાં દિલ્હીમાં 78 ટકા ઓછો વરસાદ પડ્યો છે. જ્યારે રવિવારે ભારે વરસાદને કારણે કેરળના આઠ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે રાજ્યોને 10 જિલ્લામાં સોમવાર માટે ઓરેન્જ એલલ્ટ આપ્યું છે. હવામાન વિભાગ અનુસાર રવિવારે સવાર સુધી બંગાલની ખાડીમાં એક સીસ્ટમ સક્રીય થઈ છે. કર્ણાટકના એર્નાકુલમ જિલ્લાના અધિકારીઓએ કહ્યું કે, મુવત્તુપુઝા નદી પૂરના સ્તરે પહોંચી ગઈ છે જેમાં એર્નાકુલમ અને કોટ્ટાયમ જિલ્લામાં પૂરની આશંકા છે. પાડોશી રાજ્ય તેલંગાનામાં સોમવારે અલગ અલગ ભાગમાં ભારે વરસાદ થઈ શકે છે. આદિલાબાદ, કરીમનગર, નિજામાબાદ, વારંગલ અને ખમ્મમમાં વરસાદ થવાની સંભાવના છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, તમામ એસપી અને ડીએમને સાવચેત રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. બંગાલની કાડી પર સીસ્ટમ સક્રીય થતા ઓડિશાના કેટલાક ભાગમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. આ વાતાવરણમાં 45-55 કિમી પ્રતિ કલાકની ઘતિએ ચાલતી હવાઓની સંભાવનાને જોતા કેટલાક માછીમારોને સલાહ આપવામાં આવી છે કે 22 સપ્ટેમ્બર સુધી ઓડિશામાં દરિયો ખેડવા ન જાય.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત

HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ

Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Asaram gets Bail: જેલમાં બંધ આસારામને મળ્યાં જામીન, દુષ્કર્મના કેસમાં ભોગવી રહ્યાં છે આજીવન જેલKutch Operation Indira : બોરવેલમાં ફસાયેલી યુવતી ગમે ત્યારે આવશે બહારKutch Operation Indira : 60 ફૂટ સુધી આવી ગયેલી યુવતી બકલ છૂટી જતા ફરી અંદર સરકી ગઈ!Tibet Earthquake 2025 : તિબેટમાં 7.1ની તિવ્રતાનો ભયાનક ભૂકંપ, 53 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર  બાઈક  ટેક્સી સર્વિસ હવે  થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
અમદાવાદ શહેરમાં રેપીડો, ઓલા, ઉબેર બાઈક ટેક્સી સર્વિસ હવે થશે બંધ,. RTOએ લીધો નિર્ણય
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
WHO કેવી રીતે રાખે છે તમામ દેશો પર નજર, જાણો વાયરસ ફેલાવવા પર કેવી રીતે કરે છે કામ?

HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ

BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ

ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી

Embed widget