શોધખોળ કરો
Advertisement
SCમાંથી કેજરીવાલને ફટકો, કેંદ્ર-દિલ્લીના અધિકારો મુદ્દે કરવામાં આવેલી અરજી કોર્ટે ફગાવી
નવી દિલ્લીઃ આધિકારીઓની જંગમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારને સુપ્રિમ કોર્ટમાંથી ફટકો પડ્યો છે. દિલ્લી સરકારે અને કેંદ્ર સરકાર વચ્ચે અધિકારોની વહેચણીને લઇને દિલ્લી સરકાર તરફથી કરવામાં આવેલી અરજીમાં કોર્ટે સુનવણી કરવાનો ઇન્કાર કરી દીધો છે.
સુપ્રિમ કોર્ટે દિલ્લી સરકારને કહ્યું છે કે, તે દિલ્લી અને કેંદ્રના અધિકારોને લઇને હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસના નિર્ણયની રાહ જુવે.
દિલ્લી સકરાકની વકીલ ઇંદિરા જયસિંહે અરજી કરીને સુપ્રિમ કોર્ટમાં કહ્યું કે, પાટનગરમાં દ્વીધાની પરિસ્થિતિ છે, એટલા માટે કોર્ટે આ નિર્ણય કરવો જોઇએ કે, દિલ્લી એક રાજ્ય છે કે નહી.
આ અરજીના માધ્યમથી પુછવામાં આવ્યું હતું કે, દિલ્લી સરકારના અધિકારોને લઇને દ્વિધાની પરિસ્થિતિ છે. એટલા માટે કોર્ટે આના પર નિર્ણય કરવો જોઇે કે, દિલ્લી રાજ્ય છે કે, નહી.
સુપ્રિમ કોર્ટ આર્ટિકલ 239 AAમુંજબ દિલ્લી સરકારની અરજી પર સુનવણી માટે તૈયાર થઇ હતી. દિલ્લી સરકારની વકિલ ઇંદિરા જયસિંહએ કોર્ટને કહ્યું હતું કે, પાટનગર દ્વિધાની પરિસ્થિતિમાં છે. એટલા માટે કોર્ટે એ નિર્ણય કરવો જોઇએ કે, દિલ્લી એક રાજ્ય છે કે, નહી,
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement