શોધખોળ કરો

Kerala Plane Crash: દુર્ઘટનામાં જીવ ગુમાવનાર Air India વિમાનના કેપ્ટન દીપક સાઠે વિશે જાણો

કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું એક્સપ્રેસ વિમાન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 19 થઈ છે. આ દુર્ઘટનામાં વિમાનના પાયલટ અને કો-પાયલટના પણ મોત થયા છે.

કેરળ: કેરળના કોઝિકોડ એરપોર્ટ પર એર ઈન્ડિયાનું એક્સપ્રેસ વિમાન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 19 થઈ છે. આ દુર્ઘટનામાં વિમાનના પાયલટ અને કો-પાયલટના પણ મોત થયા છે. આ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર કેપ્ટન દીપક સાઠે એર ફોર્સના ટેસ્ટ પાયલટ રહી ચૂક્યા છે. એર ફોર્સના ટેસ્ટ પાયલટ ઘણા એરક્રાફ્ટ પર ટેસ્ટ કરે છે. પાયલટે પોતાનો જીવ ગુમાવતા 170 મુસાફરોના જીવ બચાવ્યા હતા. આ દુર્ઘટના બની તે ફ્લાઈટ વંદે ભારત મિશનની હતી. સેન્ટર ફોર એર પાવર સ્ટડીઝના ડાયરેક્ટર એર વાયસ માર્શલ મનમોહન બહાદુરે ટ્વિટ કરતા કહ્યું કે દીપક સાઠે સાથે ટેસ્ટ પાયલટ રહ્યા હતા. તે ખૂબ જ અનુભવિ પાયલટ હતા. તેમણે કહ્યું, “RIP Tester.” મનમોહન બહાદુરે જણાવ્યું કે ટેસ્ટ પાયલટના કોલ સાઈનમાં નામની આગળ ટેસ્ટર લગાવવામાં આવતું હતું. જાણકારી મુજબ, વિમાનનું બીજી વખત લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. એટલે કે પ્રથમ પ્રયાસમાં વિમાન લેન્ડ ન થઈ શક્યું. ત્યારબાદ પાયલટે બીજુ લેન્ડિંગ કર્યું. પરંતુ બીજા લેન્ડિંગમાં એર ઈન્ડિયાનું વિમાન IX-1344 એરપોર્ટ પર રનવે પરથી સ્લિપ થયું હતું. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે રનવે પર વિઝિબિલિટી ઓછી હતી. રનવે પર પાણી ભરાયું હતું. સ્લિપ થયા બાદ વિમાન 35 ફૂટ ખીણમાં જઈને પડ્યું હતું. વિમાનના બે ટુકડા થયા હતા. આ ઘટનાને લઈને નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈમરજન્સી બેઠક બોલાવી છે.

ટોપ સ્ટોરી

Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ

Original vs Fake Packaging: ક્યાંક તમે અમૂલનું નકલી દહીં તો નથી ખાઈ રહ્યા ને? વાયરલ વીડિયો બાદ હોબાળો

અમિત શાહના સૂચન પર દક્ષિણના તમામ મુખ્યમંત્રીઓએ કહ્યું- સમર્થન છે, સીમાંકન પર શું થયું?

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી

Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ

Embed widget