શોધખોળ કરો

ભારતના આ રાજ્ય પાસે હવે પોતાનું ઇન્ટરનેટ, દેશનું સૌ પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યુ

KFON યોજના BPL પરિવારો અને 30,000 સરકારી કચેરીઓને મફત ઈન્ટરનેટ પ્રદાન કરવાની પરિકલ્પના છે

નવી દિલ્હીઃ કેરળ પોતાની ઈન્ટરનેટ સેવા ધરાવતું દેશનું પ્રથમ અને એકમાત્ર રાજ્ય બન્યું છે. કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડને ટેલિકોમ્યુનિકેશન વિભાગ તરફથી ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર લાઇસન્સ મળ્યું છે. મુખ્યમંત્રી પી.વિજયને ગુરુવારે કહ્યું હતું કે કેરળ દેશનું પહેલું અને એકમાત્ર રાજ્ય છે જ્યાં તેની પોતાની ઇન્ટરનેટ સેવા છે.

ન્યૂઝ એજન્સી અનુસાર, કેરળ ફાઈબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડ એ રાજ્યમાં દરેકને ઈન્ટરનેટની ઍક્સેસ મળે તેની ખાતરી કરવા માટે સરકારનો મહત્વાકાંક્ષી આઈટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે લાયસન્સ મળ્યા બાદ સમાજમાં ડિજિટલ વિભાજન ઘટાડવા પ્રોજેક્ટ હેઠળ કામ શરૂ કરી શકાશે. વિજયને ટ્વિટર પર કહ્યું હતું કે કેરળ દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જેની પાસે પોતાની ઈન્ટરનેટ સેવા છે.

ઈન્ટરનેટ કનેક્શનને મૂળભૂત અધિકાર જાહેર કરાયો હતો

તેમણે ટ્વિટર પર લખ્યું હતું કે, કેરળ દેશનું એકમાત્ર એવું રાજ્ય બની ગયું છે જ્યાં તેની ઇન્ટરનેટ સેવા છે. કેરળ ફાઇબર ઓપ્ટિક નેટવર્ક લિમિટેડને @DoT_India તરફથી ISP લાઇસન્સ મળ્યું છે. હવે અમારો પ્રતિષ્ઠિત #KFON પ્રોજેક્ટ ઇન્ટરનેટને મૂળભૂત અધિકાર બનાવવા માટે કામગીરી શરૂ કરી શકે છે.

BPL પરિવારો અને 30,000 સરકારી કચેરીઓને મફત ઇન્ટરનેટ

KFON યોજના BPL પરિવારો અને 30,000 સરકારી કચેરીઓને મફત ઈન્ટરનેટ પ્રદાન કરવાની પરિકલ્પના છે. અગાઉની ડાબેરી સરકારે 2019માં ઈન્ટરનેટ કનેક્શનને મૂળભૂત અધિકાર જાહેર કર્યો હતો અને રૂ. 1,548 કરોડનો KFON પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ

EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  

Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન

દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 

Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત

આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા

Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી

Embed widget