શોધખોળ કરો

News: 52 વર્ષના શિક્ષકે 26 છોકરીઓ સાથે કર્યા અડપલા, છેડતીના આરોપ બાદ શક્ષિકની ધરપકડ, લાગ્યો POCSO

પોલીસના એક અધિકારીએ કહ્યું કે, તાજેતરમાં જ વિદ્યાર્થિનીઓએ પોતાની સાથે થયેલી છેડતી વિશે સ્કૂલના એક અન્ય શિક્ષિકાએ બતાવ્યું હતુ

Kerala: કેરળ પોલીસે નવેમ્બર, 2021થી લઇને અત્યાર સુધી 26 વિદ્યાર્થિનીઓ સાથે છેડતી કરવાના આરોપમાં કન્નૂરની એક સહાયતા પ્રાપ્ત સ્કૂલના 52 વર્ષીય શિક્ષકની ધરપકડ કરી છે. પોલીસે બતાવ્યુ કે વરિષ્ઠ શિક્ષકે 12 જાન્યુઆરએ જિલ્લા ‘ચાઇલ્ડલાઇન’ અધિકારીઓની ફરિયાદોના આધાર પર યૌન અપરાધોથી બાળકોનું સંરક્ષણ (પૉક્સો) અધિનિયમની જુદીજુદી જોગવાઇઓ અંતર્ગત ધરપકડ કરવામાં આવી હતી. 

પોલીસના એક અધિકારીએ કહ્યું કે, તાજેતરમાં જ વિદ્યાર્થિનીઓએ પોતાની સાથે થયેલી છેડતી વિશે સ્કૂલના એક અન્ય શિક્ષિકાએ બતાવ્યું હતુ, શિક્ષિકાને તરત જ ચાઇલ્ડલાઇન અધિકારીઓને સૂચિત કર્યુ, જેમને બાદમાં અમે મામલામાં જાણકારી આપી. અમે 11 જાન્યુઆરીએ ફરિયાદો મળી. 

કોર્ટે શિક્ષકને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો -
અધિકારીઓ અનુસાર, આગળના કાઉન્સેલિંગ બાદ વધુ વિદ્યાર્થિનીઓએ શિક્ષકના વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરી. તેમને કહ્યું- અમે 12 જાન્યુઆરીને પાંચ કેસો નોંધ્યા અને આરોપી શિક્ષકની ધરપકડ કરી લીધી. બાદમાં શુક્રવારે 21 અને મામલાઓ નોંધવામાં આવ્યા. અધિકારી અનુસાર, એક કોર્ટે શિક્ષકને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો છે. 

પોલીસે કહ્યું કે, પીડિત વિદ્યાર્થિનીઓએ નવેમ્બર, 2021 થી લઇને અત્યાર સુધી છેડતીની ઘટનાઓ વિશે બતાવવામાં આવ્યુ છે. જ્યારે મહામારી બાદ સ્કૂલો ફરીથી ખુલી હતી. 

'પરિણીત મહિલા સાથે લગ્નનું વચન બળાત્કારનું કારણ નથી' - બળાત્કારના આરોપીને નિર્દોષ જાહેર કરતી વખતે HC કહ્યું

Kerala High Court: કેરળ હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે જો કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવાના તેના વચનથી વિમુખ થાય તો આઈપીસીની કલમ 376 હેઠળ સહમતિથી સેક્સ કરવું એ ગુનો ગણાશે નહીં. હાઈકોર્ટે પણ આ જ દલીલ પર બળાત્કારના આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જસ્ટિસ કૌસર ઈડાપ્પાગથની બેંચ આઈપીસીની કલમ 376, 417 અને 493 હેઠળ સજાપાત્ર અપરાધો માટે નોંધાયેલા ગુનામાં આગળની તમામ કાર્યવાહીને રદ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી.

જસ્ટિસ કૌસર ઈદાપ્પાગથની સિંગલ બેન્ચે બળાત્કારના કેસને ફગાવી દેતાં એ પણ કહ્યું હતું કે જો કોઈ પરિણીત મહિલા સ્વેચ્છાએ કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધે છે, તે જાણીને કે તે તેની સાથે માન્ય લગ્ન કરી શકતી નથી, તો તે બળાત્કાર ન હોઈ શકે. તે જ સમયે, ફરિયાદ પક્ષનું કહેવું છે કે આરોપીએ લગ્નના ખોટા વચન હેઠળ ઓસ્ટ્રેલિયા અને દેશમાં અરજદારનું અનેકવાર જાતીય શોષણ કર્યું હતું.

અરજદારે શું કહ્યું?

ફરિયાદ પક્ષે તેની અરજીમાં જણાવ્યું છે કે આરોપીએ વારંવાર લગ્નનું વચન આપ્યા બાદ તેણી સેક્સ કરવા માટે સંમત થઈ હતી. કોર્ટે કહ્યું કે અરજદારના વિગતવાર નિવેદનથી સ્પષ્ટ થાય છે કે જાતીય સંબંધ સહમતિથી બાંધવામાં આવ્યો હતો. તે જણાવે છે કે લગ્નનું વચન કેસમાં ટકી શકશે નહીં, કારણ કે મહિલા પરિણીત છે અને તે સારી રીતે જાણતી હતી કે કાયદા હેઠળ કાયદેસર લગ્ન શક્ય નથી.

કોર્ટે શું કહ્યું?

આ કેસને ફગાવી દેતાં કોર્ટે કહ્યું હતું કે, "આવું બિનઅસરકારક અને ગેરકાયદેસર વચન IPCની કલમ 376 હેઠળ કાર્યવાહીનો આધાર હોઈ શકે નહીં. માન્ય લગ્નની માન્યતાને પ્રેરિત કર્યા પછી આરોપીઓએ શારીરિક સંબંધો બાંધ્યા હોવાનો કોઈ કેસ નથી. છેતરપિંડીનો ગુનો આકર્ષવા માટે કંઈ નથી."

કોર્ટે ગયા મહિને પણ આવો જ નિર્ણય આપ્યો હતો.

ગયા મહિને, સમાન કેસમાં, તે જ બેન્ચે ચુકાદો આપ્યો હતો કે "લગ્નના ખોટા વચન પર બળાત્કાર સહન કરવામાં આવશે નહીં જો સ્ત્રી જાણતી હોય કે તે પુરુષ પહેલેથી જ પરિણીત છે અને તેણી તેની સાથે શારીરિક સંબંધો ચાલુ રાખે છે." કોર્ટે રાજ્યની રાજધાનીના રહેવાસી 33 વર્ષીય વ્યક્તિ સામેનો કેસ ફગાવી દીધો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget