શોધખોળ કરો
Advertisement
જાણો શું છે મિરાજ-2000 વિમાન, જેની મદદથી POKમાં ઘૂસીને વાયુસેનાએ 300 આતંકવાદીઓને ઠાર માર્યા
નવી દિલ્હીઃ પુલવામાં આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને મોંહતોડ જવાબ આપ્યો છે. ભારતના 12 મિરાજ-2000 વિમાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી સંગઠન જૈશના ઠેકાણાંઓ પર એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. માહિતી અનુસાર, સવારે 3.30 વાગે 1000 કિલો વિસ્ફોટક pokના આતંકી ઠેકાણાંઓ પર ફેંક્યા છે. આ કાર્યવાહી સીમાની બન્ને બાજુએ તનાવ વધી ગયો છે અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે.
આ કાર્યવાહીમાં ભારતે પોતાના લડાકૂ મિરાજ-2000 નો ઉપયોગ કર્યો. મિરાજ-2000 વિમાન એક શક્તિશાળી લડાકૂ વિમાન છે જે યુદ્ધમાં પલક ઝપકતાંની સાથે જ દુશ્મનો પર તુટી પડે છે. है.
મિરાજ ફાઇટર પ્લેન શું છે?
ડિસૉલ્ટ મિરાજ-2000 એક ફ્રાન્સીસી લડાકૂ વિમાન છે. આ વિમાનને વજ્ર નામ આપવામાં આવ્યુ છે. આ વાયુસેનાનું પ્રાઇમરી ફાઇટર પ્લેન છે. આ વિમાન દુશ્મનોના વિસ્તારમાં લેસર ગાઇડેડ બૉમ્બથી હુમલો કરવામાં આ સક્ષમ છે. હાલમાં ભારતીય સેનાની પાસે 51 મિરાજ વિમાન છે. આ એક ફ્રાન્સીસી લડાકુ વિમાન છે.
આ વિમાન 1985માં ભારતીય વાયુસેનાનો ભાગ બન્યા હતા. મિરાજ તે જ લડાકૂ વિમાન છે જેને કારગીલ જંગ દરમિયાન પાકિસ્તાનીઓના હોશ ઉડાવી દીધા હતાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement