શોધખોળ કરો

Passport Apply: પાસપોર્ટ બનાવવો હોય તો આ સરળ સ્ટેપ્સ અપનાવીને કરો ઓનલાઈન એપ્લાઇ

Passport: હવે તમારે પાસપોર્ટ બનાવવા માટે પાસપોર્ટ ઓફિસના ચક્કર નહીં કાપવા પડે. તમે ઘરે બેસીને આસાનીથી ઓનલાઈન એપ્લાઇ કરી શકો છો.

How To Apply for Passport: આજકાલ દેશમાં ડિજિટલ ઈન્ડિયા યોજનાને જોતા સરકારે દરેક વસ્તુ ડિડજિટલ કરી દીધી છે. હવે ઘરે બેસીને કામ આરામથી કરી શકાય છે. આજકાલ કોઈપણ કામ માટે 10 વખત ઓફિસના ચક્કર નથી કાપવા પડતા. હાલ પાસપોર્ટ બનાવવો પણ સરળ થઈ ગયો છે. સરકારે આ માટે ઓનલાઈન સુવિધા શરૂ કરી છે. હવે પાસપોર્ટ બનાવવા પાસપોર્ટ ઓફિસના ધક્કા પણ નથી ખાવા પડતા. તમે ઘરે બેસીને આસાનીથી ઓનલાઈન એપ્લાઈ કરી શકો છો. જો તેમે પણ પાસપોર્ટ બનાવવા માંગતા હો તો આ સ્ટેપ્સ અપનાવી શકો છો.

આ રીતે પાસપોર્ટ માટે કરો ઓનલાઇન એપ્લાઇ

  • ઓનલાઇન પાસપોર્ટ માટે એપ્લાઇ કરવા પાસપોર્ટ સેવાની ઓફિશિયલ વેલસાઇટ https://www.passportindia.gov.in/ પર જાવ. અહીંયા સૌથી પહેલા રજિસ્ટ્રેશન કરાવો.
  • જે બાદ તમારું નામ, નજીકની પાસપોર્ટ ઓફિસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જન્મ તારીખ તથા લોગઈન આઈડી જેવી જાણકારી આપો.
  • આ પછી પાસપોર્ટ સેવા ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી Continue  ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી Apply for Fresh Passport/Reissue of Passport ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી Click Here To Fill ઓપ્શન પર ક્લિક કરો
  • આ પછી Next Page પર ક્લિક કરો અને તમામ જાણકારી યોગ્ય રીતે ભરો.
  • આ પછી Submit ઓપ્શન પર ક્લિક કરો
  • આ પછી View Saved/Submitted Applications પર જાવ.
  • આ પછી ઓનલાઈન પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી તમારી નજીકની પાસપોર્ટ ઓફિસની એપોઈન્ટમેન્ટ બુક કરો.
  • આ પછી Pay and Book Appointment ને પસંદ કરો અને એપ્લીકેશન ફોર્મની રિસિપ્ટ પ્રિન્ટ કરો.
  • આ પછી અપોઈન્ટમેન્ટ વાળા દિવસે પાસપોર્ટ ઓફિસ પર પહોંચો. જ્યાં તમારા તમામ ડોક્યુમેંટનું વેરિફિકેશન કરવામાં આવશે.
  • જે બાદ પોલીસ વેરિફિકેશન થશે.
  • આ પછી પાસપોર્ટ Speed Postથી ઘરે આવશે.

ટોપ સ્ટોરી

કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
કપિલ સિબ્બલને મળ્યા બાદ ધ્રુવ રાઠીની પ્રેસ કોન્ફરન્સ: 'હું કોઈ એક પક્ષ સાથે.….'
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
RBI નો નવો નિયમ: બેંકો માટે કેશ રાખવાના નિયમો કડક, શું તમારી EMI વધશે?
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
"આગ, આગ..." હવામાં ઇન્ડિગો ફ્લાઇટમાં ધુમાડો ફેલાયો: મુસાફરોમાં ચીસાચીસ, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
CJP ના વિરોધ પ્રદર્શનો વચ્ચે રાહુલ ગાંધીની મોટી જાહેરાત: ‘આવતીકાલે સમગ્ર ભારત...’
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
નવસારીમાં રખડતા ઢોરનો આતંક: 2 દિવસમાં 2 આશાસ્પદ યુવાનોનાં મોત, મનપાની કામગીરી સામે રોષ
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
શું હવે CJP વિરોધ પ્રદર્શન કરશે? છૂટ્યા પછી સૌરવ દાસે કર્યો મોટો ખુલાસો
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Djibouti: બોટ પલટી જતાં 15 બાળકો સહિત 109 પ્રવાસીઓનાં મોત, 116 લોકો હજુ પણ ગુમ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
Surat: ડૉ. હર્ષ પંડ્યા આત્મહત્યા કેસમાં પોલીસની મોટી કાર્યવાહી, બે મહિલા તબીબની ધરપકડ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
શું મતદાનમાં ગોટાળા સાબિત થાય તો સુપ્રીમ કોર્ટ ચૂંટણી રદ કરી શકે? જાણો કાનૂની જોગવાઈ
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
નવરાત્રીમાં દિવસને બદલે રાત્રે જ કેમ થાય છે પૂજા? જાણો 4 નવરાત્રી અને ઉપવાસ પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
CJP આંદોલનને લઈને પ્રતિબંધ પર SC એ કહ્યું- આખા શહેરમાંથી બેરિકેડિંગ હટાવો, મેટ્રો ચાલે અને ઇન્ટરનેટ બંધ ન થવું જોઈએ
Embed widget