શોધખોળ કરો

PAKનો દાવો- ભારતીય પાયલટને પકડ્યો, જાણો શું છે યુદ્ધકેદીઓના નિયમો

  નવી દિલ્હીઃ આજે ભારતીય સીમા વિસ્તારમાં પાકિસ્તાન લડાકૂ વિમાને ઘૂસણખોરી કરી. જવાબી કાર્યવાહીમાં ભારતે એક પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યુ, પણ આ દરમિયાન ભારતના એક ફાઇટર પ્લેન પર પાકિસ્તાને એટેક કર્યો. પાકિસ્તાને દાવો કર્યો છે કે ભારતનો એક પાયલટ તેમની કસ્ટડીમાં છે. ભારત સરકારે એક પાયલટ લાપતા હોવાની વાત સ્વીકારી પણ છે. PAKનો દાવો- ભારતીય પાયલટને પકડ્યો, જાણો શું છે યુદ્ધકેદીઓના નિયમો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે, ભારતની એર સ્ટ્રાઇકના જવાબમાં પાકિસ્તા્ને એક્શન લીધી, ત્યારબાદ ભારતે તેનો જડબાતોડ જવાબ આપતા તેનું લડાકૂ વિમાન તોડી પાડ્યુ. જોકે આ કાર્યવાહીમાં ભારતનું એક મિગ વિમાન પણ ધ્વસ્ત થઇ ગયું અને અમારો અક પાયલટ લાપતા છે. તેની તપાસ કરવામાં આવી રહી છે. PAKનો દાવો- ભારતીય પાયલટને પકડ્યો, જાણો શું છે યુદ્ધકેદીઓના નિયમો આવામાં અમે તમને બતાવી રહ્યાં છીએ કે શું છે યુદ્ધ કેદીઓના નિયમો. આંતરરાષ્ટ્રીય જિનેવા સંધીમાં યુદ્ધ કેદીઓને લઇને નિયમ બનાવવામાં આવ્યા છે. આ અંતર્ગત યુદ્ધ કેદીઓને ડરાવવા-ધમકાવવાનું કામ કે તેમનું અપમાન નથી કરી શકાતુ. યુદ્ધ કેદીઓને લઇને લોકોમાં ઉત્સુકતા પેદા પણ નથી કરી શકાતી.PAKનો દાવો- ભારતીય પાયલટને પકડ્યો, જાણો શું છે યુદ્ધકેદીઓના નિયમો જિનેવા સંઘી અનુસાર, યુદ્ધ કેદીઓ પર કેસ ચલાવવામાં આવે અથવા તો યુદ્ધ બાદ તેમને પરત કરી દેવામાં આવે. પકડાઇ ગયા પછી યુદ્ધ કેદીઓને પોતાનુ નામ, સૈન્ય પદ અને નંબર બતાવવાની જોગવાઇ કરવામાં આવી છે. PAKનો દાવો- ભારતીય પાયલટને પકડ્યો, જાણો શું છે યુદ્ધકેદીઓના નિયમો જોકે, દુનિયાના કેટલાક દેશોએ જિનેવા સંધીનું ઉલ્લંઘન પણ કર્યુ છે. જિનેવા સંધીનો સામાન્ય રીતે અર્થ બીજા વિશ્વયુદ્ધ બાદ 1949થી તૈયાર કરવામાં આવેલી સંધીઓ અને નિયમો સાથે છે. આનો મુખ્ય ઉદ્દેશ યુદ્ધ વખતે માનવાઅધિકારને જાળવી રાખવાનો નિયમ તૈયાર કરવાનો હતો. PAKનો દાવો- ભારતીય પાયલટને પકડ્યો, જાણો શું છે યુદ્ધકેદીઓના નિયમો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા

ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?

આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન

Ram Mandir Trust Meeting: ચંપત રાયનું રાજીનામું મંજૂર, ગોપાલ રાવને બેઠકમાં જતા રોકવામાં આવ્યા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીનું જળબંબાકાર
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક વિના ભણશે ગુજરાત?
Hun To Bolish : હું તો બોલીશ : દાન ચોરી પર ધર્મયુદ્ધ!
Surat WaterLogging: મનપાના પાપે ડુબ્યું વધુ એક વાર સુરત
Gujarat Rain RED Alert: રાજ્યમાં આજથી બે દિવસ ભારે વરસાદનું રેડ એલર્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Ronaldo Retirement: શું રોનાલ્ડોના વર્લ્ડકપ કરિયરનો આવ્યો અંત? સ્પેન સામે હાર ભાવુક થયો રોનાલ્ડો
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
Mumbai Rain: મુંબઈમાં ભારે વરસાદ, હાઈવે-રેલવે ઠપ, હજારો મુસાફરો ફસાયા
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
મોરબી ખેડૂત આંદોલન: જેતપરમાં 19 દિવસ પછી ઉપવાસના પારણા, હવે શરૂ થશે ‘સત્યાગ્રહ’
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
ચંપત રાયના રાજીનામાં પછી હવે કૃષ્ણ મોહન સંભાળશે રામ મંદિર ટ્રસ્ટની જવાબદારી, જાણો કોણ છે?
અંબાલાલ પટેલની મોટી આગાહી: 9 જુલાઈ પછી વરસાદમાં વિરામ, પણ આ તારીખથી આવશે નવો ઘાતક રાઉન્ડ

ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
ગુજરાતમાં મેઘતાંડવ: આગામી 2 કલાક 23 જિલ્લામાં વરસાદ સટાસટી બોલાવશે, રેડ એલર્ટ જાહેર
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
આવતીકાલનું હવામાન: મંગળવારે 21 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 70KM ની ઝડપે ફૂંકાશે પવન
વૈભવ સૂર્યવંશી ઇંગ્લેન્ડ સીરીઝ પછી હવે ઝિમ્બાબ્વે સામે ક્યારે રમશે? BCCI એ જાહેર કરી તારીખ

Embed widget