શોધખોળ કરો

યુનિસેફની ચેતવણીઃ નાસ લેતાં પહેલાં ચેતજો, તેનાથી કોરોના તો નહીં ભાગે પણ આ ખતરનાક બિમારી થઈ શકે

યૂનિસેફ સાઉથ એશિયાના રિઝનલ એડવાઇઝર એન્ડ ચાઇલ્ડ હેલ્થ એક્સપર્ટ પોલ રટરે આ વીડિયોમાં જણાવ્યું કે, નાસ લેવાથી કોવિડ-19ને ખતમ કરી શકાય છે તેવા કોઈ પુરાવા નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ કોરોનાની સારવારમાં નાસ લેવાની સલાહ આપતું નથી.

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus Second Wave) ફરી વળી છે અને દૈનિક કેસની સંખ્યા પણ ત્રણ લાખને પાર થઈ ગઈ છે. ગરમ પાણી પીવાથી કે નાસ લેવાથી કોરોના ખતમ થઈ જતો હોવાનું ઘણા લોકો કહે છે. આ અંગે યૂનિસેફ ઈન્ડિયાએ (Unisef India) તેના ટ્વીટર હેન્ડલ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલા જવાબ સાંભળીને આશ્ચર્યમાં પડી જશો.

શું નાસ લેવાથી કોરોના નથી થતો ?

શું ખરેખર નાસ લેવાથી કોરોનાનો પ્રભાવ ઓછો કરી શકાય છે ? યૂનિસેફ સાઉથ એશિયાના રિઝનલ એડવાઇઝર એન્ડ ચાઇલ્ડ હેલ્થ એક્સપર્ટ પોલ રટરે આ વીડિયોમાં જણાવ્યું કે, નાસ લેવાથી કોવિડ-19ને ખતમ કરી શકાય છે તેવા કોઈ પુરાવા નથી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પણ કોરોનાની સારવારમાં નાસ લેવાની સલાહ આપતું નથી.

સતત નાસ લેવાથી શું થઈ શકે ?

નાસ લેવાથી અનેક ખરાબ પરિણામ આવી શકે છે. સતત નાસ લેવાથી ગળા અને ફેફસા વચ્ચે આવેલી શ્વાસનળી તથા કાકડા (pharynx)ને ગંભીર રીતે નુકસાન પહોંચી શકે છે. જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ શકે છે. એટલું જ નહીં વાયરસ ખૂબ સરળતાથી તમારા શરીરમાં પ્રવેશી શકશે. નાસ લેવાની આડઅસરને જાણ્યા વગર તેનો ઉપયોગ કરતાં લોકોને સાવધાન કરવા માટે યૂનિસેફ ઈન્ડિયાએ આ જાણકારી આપી છે.

એક્સપર્ટ્સના કહેવા મુજબ, નાસને લઈ લોકોના મનમાં ખોટી રીતે એક અસુરક્ષાની ભાવના પેદા થઈ રહી છે, આ વસ્તુ લોકોના ફેફસાના અંદરના ભાગને ખરાબ કરી શકે છે.

નીતિન પટેલની નજીકના ક્યા માણસને થયો કોરોના ? રૂપાણી સરકારના ક્યા સીનિયર મિનિસ્ટરના અંગત સચિવનું કોરાનામાં થયું મોત ? 

મહારાષ્ટ્રથી ગુજરાતના આ મોટા શહેરમાં આવેલા સાત લોકો સામે કેમ નોંધાયો ગુનો ?

Gujarat Lockdown: સૌરાષ્ટ્રના વધુ એક મોટા તાલુકામાં 5 દિવસનું લોકડાઉન, લોકો ખરીદી કરવા ઉમટી પડ્યા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget